MCQ
જો $\lim_{x \rightarrow \infty} \frac{x^2(m-1)-(m+n)x-2013}{x+1}=1$ તો $m=...........$ અને $n=...........$
  • A
    $m=1,n=0$
  • $m=1,n=-2$
  • C
    $m=1,n=1$
  • D
    $m=1,n=-1$

Answer

Correct option: B.
$m=1,n=-2$
B

$\lim_{x \rightarrow \infty} \frac{x^2(m-1)-(m+n)x-2013}{x+1}$

$=\lim_{x \rightarrow \infty}\frac{x^2(m-1)}{x+1}-\frac{(m+n)x}{x+1}-\frac{2013}{x+1}$

$=\lim_{x \rightarrow \infty}\frac{x(m-1)}{1+\frac{1}{x}}-\frac{(m+n)}{1+\frac{1}{x}}-\frac{2013}{x+1}$

$\Rightarrow$ લક્ષ અસ્તિત્વ ધરાવે છે, અને તે $1$ છે.

$m-1=0\Rightarrow m=1$

$-(m+n)=1$
$-m=n+1$
$n=-2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${(x + a)^{100}} + {(x - a)^{100}}$ ના વિસ્તરણ કર્યા પછી પદની સંખ્યા મેળવો.
જો $P(x_1, y_1)$ અને $Q(x_2, y_2)$ એ બિંદુઓ રેખા $2x + 3y + 1 = 0$ પર આવેલ છે કે જેથી $|PA - PB|$ એ મહત્તમ અને $|QA - QB|$ એ ન્યૂનતમ થાય જ્યાં $A(2,0)$ અને $B(0,2)$,હોય તો $x_1 - y_1 + x_2 - y_2 $ ની કિમત મેળવો 
જો $A, B$ અને $C$ એવા ગણ છે કે જેથી $\phi  \ne A \cap B \subseteq C$ તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે
જો ${\text{r}}\,\, > \,\,{\text{1}}$ અને ${\text{x}}\, = \,\,{\text{a}}\, + \,\frac{a}{r}\, + \,\frac{a}{{{r^2}}}\, + \,..\,\,\infty ,\,\,y\, = \,b\, - \,\frac{b}{r}\, + \,\frac{b}{{{r^2}}} - \,..\,\,\,\infty $ અને ${\text{z}}\,\, = \,\,{\text{c}}\, + \,\frac{{\text{c}}}{{{{\text{r}}^{\text{2}}}}}\, + \,\frac{c}{{{r^4}}}\, + \,\,\,\infty ,\,$ હોય, તો $\frac{{{\text{xy}}}}{{\text{z}}}\,\, = \,...$
ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે $4321$ કરતાં મોટી હોય અને અંકો $0, 1, 2, 3, 4, 5$ નો ઉપયોગ કર્યો હોય .  (પુનરાવર્તન સહિત) 
જો $\left( {_{r - 1}^{\,\,n}} \right) = 36,\left( {_r^n} \right) = 84$ અને $\,\left( {_{r + 1}^{\,\,n}} \right) = 126\,$ હોય , તો  $r\, = \,\,..........$
$(a, b + c), (b, c + a)$  અને $ (c, a + b)$ બિંદુઓ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?
જો  $\tan \theta = \frac{{20}}{{21}},$ cos$\theta$ મેળવો. 
એક એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસના બધા શિરોબિંદુઓનાં $x -$ યામો સમીકરણ $x^2 - 3 |x| + 2 = 0$ ના બીજો હોય અને $y -$ યામો સમીકરણ $y^2 - 3y + 2 = 0$ 

ના બીજો હોય તો તેના શિરોબિંદુ ...........હોય 

જો $z_1$ અને $z_2$ એવી સંકર સંખ્યા કે જેથી  $3\left| {{z_1}} \right| = 4\left| {{z_2}} \right|$ થાય. તો $z = \frac{{3{z_1}}}{{2{z_2}}} + \frac{{2{z_2}}}{{3{z_1}}}$ ની કિમત મેળવો.