MCQ
જો  $\tan \theta = \frac{{20}}{{21}},$ cos$\theta$ મેળવો. 
  • A
    $ \pm \frac{{20}}{{41}}$
  • B
    $ \pm \frac{1}{{21}}$
  • $ \pm \frac{{21}}{{29}}$
  • D
    $ \pm \frac{{20}}{{21}}$

Answer

Correct option: C.
$ \pm \frac{{21}}{{29}}$
c
(c)$\tan \theta = \frac{{20}}{{21}} \Rightarrow \cos \theta = \pm \frac{{21}}{{29}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2^{\frac{1}{4}} \cdot 4^{\frac{1}{16}} \cdot 8^{\frac{1}{48}} \cdot 16^{\frac{1}{128}} \cdot \ldots .$ to $\infty$ ની કિમંત મેળવો.
$\mathop {\lim }\limits_{x \to {0^ + }} {\left( {\sec \sqrt x } \right)^{\frac{{10}}{x}}}$ = 
ઉગમબિંદુને અચળ રાખી અક્ષને $30°$ ના ખૂણે ઋણ દિશામાં ફેરવવામાં આવે, તો નવી અક્ષની સાપેક્ષે $(2, 1)$ ના યામ કયા થાય ?
જો તો  વિચરણ $\sigma^2$ =................................

$x_i$ $0$ $1$ $5$ $6$ $10$ $12$ $17$
$f_i$ $3$ $2$ $3$ $2$ $6$ $3$ $3$

 

ઉપવલય $\frac{{{x}^{2}}}{16}+\frac{{{y}^{2}}}{{{b}^{2}}}=1$ અને અતિવલય $\frac{{{x}^{2}}}{144}-\frac{{{y}^{2}}}{81}=\frac{1}{25}$ માટે બંને વક્રોની નાભિ સમાન હોય, તો ${{b}^{2}}=...........$
જો $\sin \theta  + 2\sin \phi  + 3\sin \psi  = 0$ અને $\cos \theta  + 2\cos \phi  + 3\cos \psi  = 0$ ,હોય તો $\cos 3\theta  + 8\cos 3\phi  + 27\cos 3\psi  = $ 
$\mathop {\lim }\limits_{x \to 0 + } \frac{{x{e^{1/x}}}}{{1 + {e^{1/x}}}} = $
સમીકરણો ${x^2} + ax + b = 0$ અને ${x^2} + bx + a = 0$ ના બીજનો તફાવત સમાન હોય અને  $a \ne b$ ,તો. . . .
$9$ પદોનો મધ્યક $15$  છે. જો એક નવું પદ ઉમેરવામાં આવે તો નવો મધ્યક $16$  બને તો નવા પદનું મૂલ્ય કેટલું થાય ?
કોઈ પણ કામના દિવસોમાં ગેરેજમાં $10-20, 21-30, 31-40$ અથવા $40$ થી ઉપર ગાડીઓ સર્વિસ કરવા માટે આવે તેની સંભાવના અનુક્રમે $0.20, 0.35, 0.25, 0.12$ છે. કોઈ પણ કામના દિવસે ગેરેજમાં ઓછામાં ઓછી $21$ ગાડીઓ સર્વિસ કરાવવા માટે આવે તેની સંભાવના ..... છે.