Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લિફ્ટની છત પર સ્પ્રિંગ બેલેન્સ ગોઠવેલ છે.જયારે લિફ્ટ સ્થિર હોય ત્યારે એક માણસ પોતાની બેગ આ બેલેન્સ પર લટકાવે છે ત્યારે તેનું વજન $49\, N$ નોંધાય છે,તો લિફ્ટ જયારે $5 ms^{-2}$ ના પ્રવેગથી અધોદિશામાં ગતિ કરે ત્યારે આ બેગનું વજન ......... $N$ નોંધાશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $free\,body\,diagram$ $(FBD)$ માટે, ઘણા બધા બળો ' $x$ ' અને ' $y$ ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને $x-$અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?