MCQ
જો  $|z|=max \left\{|z-2|,|z+2|\right\}$ હોય તો ............. .

Answer

Correct option: A.
$|z+\overline{z}|=2$
A
$|z|=\max \{|z-2|,|z+2|\}$
$|z|=|z-2|$
$|z|^2=|z-2|^2$
$\therefore z \bar{z}=(z-2)(\bar{z}-2)$
$\therefore 2 z+2 \bar{z}=4$
$\therefore z+\bar{z}=2 .$...(1)
$|z|=|2+z| \Rightarrow|z|^2=|z+2|^2$
$\therefore z+\bar{z}=-2$...(2)
સમી. $(1)$ અને સમી. $(2)$ પરથી
$\ \therefore |z+\overline{z}|=2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$n_1 + n_2 + n_3 + n_4 + n_5 = 20$ થાય તેવા પાંચ ધન પુ$-$ર્ણાંકો $n_1 < n_2 < n_3 < n_4 < n_5 $ ની ભિન્ન ગોઠવણી $n_1 , n_2 , n_3 , n_4 , n_5$ ની સંખ્યા $=......$
સમીકરણ $\cot \theta - \tan \theta = 2$ નો વ્યાપક ઉકેલ મેળવો.
$\left(2^{1 / 3}+3^{1 / 4}\right)^{12}$ ના વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો મેળવો.
વિધાર્થીના પાંચ પરીક્ષાના માર્કસ આ મુજબ છે  : $45, 54, 41, 57, 43$. જો તેની છઠ્ઠી પરીક્ષાના માર્ક ખબર નથી  જો છ પરીક્ષાના માર્કસનો મધ્યક $48$  હોય તો છ પરીક્ષાના માર્કસનું પ્રમાણિત વિચલન મેળવો.
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો ${(1 - \omega + {\omega ^2})^5} + {(1 + \omega - {\omega ^2})^5} = $
જો $\tan (2\pi \left| {\sin \,\theta } \right|) = \cot (2\pi \left| {\cos \,\theta } \right|),$ જ્યાં  $\theta  \in R$ અને $f(x) = (\left| {\sin \,\theta } \right| + \left| {\cos \,\theta } \right|).$ હોય તો $\mathop {\lim }\limits_{x \to \infty } \left[ {\frac{2}{{f(x)}}} \right]$ = .......... થાય

( જ્યાં $[\,]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય છે)

જો $\sin \theta + \sin \phi = a$ અને $\cos \theta + \cos \phi = b,$ તો $\tan \frac{{\theta - \phi }}{2}  = . .. .$
અહી $a_{n}$ એ ધન સમગુણોતર શ્રેણીનું  $n^{\text {th }}$ મુ પદ દર્શાવે છે .  જો $\sum\limits_{n=1}^{100} a_{2 n+1}=200$ અને  $\sum\limits_{n=1}^{100} a_{2 n}=100,$ તો  $\sum\limits_{n=1}^{200} a_{n}$ મેળવો..
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો $225 + $${(3\omega + 8{\omega ^2})^2}$$ + {(3{\omega ^2} + 8\omega )^2} = $
જો સમિતી ઓછામાં ઓછી એક સ્ત્રી ધરાવે તો $6$ પુરૂષો અને $4$ સ્ત્રીઓ પૈકી $5$ સભ્યોની સમિતી કેટલી રીતે બનાવી શકાય ?