MCQ
જો $p = \,\left( {x + 4y} \right)\vec a\, + \,\left( {2x + y + 1} \right)\vec b$ અને $q = \,\left( {y - 2x + 2} \right)\vec a\, + \,\left( {2x - 3y - 1} \right)\vec b\,,$ એવા મળે કે જેથી $3p=2q$ થાય તો $x$ અને $y$ ની કિમત મેળવો.
જ્યા $\vec a$ અને $\vec b$ એ રેખીય સદિશો નથી
- A$-1, 2$
- ✓$2, -1$
- C$1, 2$
- D$2, 1$