MCQ
જો${\sin ^{ - 1}}\frac{x}{5} + {\rm{cose}}{{\rm{c}}^{ - 1}}\left( {\frac{5}{4}} \right) = \frac{\pi }{2},$તો $x = $
  • A
    $4$
  • B
    $5$
  • C
    $1$
  • $3$

Answer

Correct option: D.
$3$
d
Given $\sin ^{-1}\left(\frac{x}{5}\right)+\csc ^{-1}\left(\frac{5}{4}\right)=\frac{\pi}{2}$

$\Rightarrow \sin ^{-1}\left(\frac{x}{5}\right)+\sin ^{-1}\left(\frac{4}{5}\right)=\frac{\pi}{2}$

$\Rightarrow \sin ^{-1}\left(\frac{x}{5}\right)=\frac{\pi}{2}-\sin ^{-1}\left(\frac{4}{5}\right)$

$\Rightarrow \sin ^{-1}\left(\frac{x}{5}\right)=\cos ^{-1}\left(\frac{4}{5}\right)$

$\Rightarrow \frac{x}{5}=\sin \left(\cos ^{-1} \frac{4}{5}\right)$

$\Rightarrow \frac{x}{5}=\sin \left(\sin ^{-1} \frac{3}{5}\right)$

$\Rightarrow \frac{x}{5}=\frac{3}{5}$

$\Rightarrow x=3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${d \over {dx}}\left( {{1 \over {{x^4}\sec x}}} \right) = $
સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}a&a&x\\m&m&m\\b&x&b\end{array}\,} \right| = 0$  ના બીજ મેળવો.
$\left\{(x, y):|x-1| \leq y \leq \sqrt{5-x^{2}}\right\}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
વિધેય $f(x) = \frac{{x + 1}}{{{x^2} + x - 12}}$ એ . . . . બિંદુએ અસતત છે.
જો $A$ એ $2 \times 2$ કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે કે જેના બધા ઘટકો $\{0,1\}$ માંથી હોય અને $|\mathrm{A}| \neq 0 .$ નીચેના બે વિધાનો ધ્યાનમાં લો:

$(P)$ જો $A \neq I_{2},$ હોય તો $|A|=-1$:

$(Q)$ જો $|\mathrm{A}|=1,$ હોય તો $\operatorname{tr}(\mathrm{A})=2$

જ્યાં $I_{2}$ એ $2 \times 2$ નો એકમ શ્રેણિક અને $\operatorname{tr}(A)$ એ શ્રેણિક $A$ ના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે તો 

જો સુરેખા, $x=1+s,y=3-\lambda s,z=1+\lambda s$ અને $x=\frac{1}{2},y=1+t,z=2-t,$ જ્યાં $s$ અને $t$ પ્રચલો હોય, એ સમતલીય હોય તો $\lambda$ ની ઋણ પૂર્ણાંક કિંમતોની સંખ્યા $.......$ છે.
જો $\vec a = 2\sin \theta \hat i - \hat j + 2\hat k$ , $\vec b = 2\hat i + 2\sin \theta \hat j - \hat k$ અને $\vec c = 4\hat i + \hat j + 4\,\,{\cos ^2}\theta \hat k$ એ સમતલીય હોય તો $\theta $ ની કિમત મેળવો. 
જો $f(x)$ એ દ્વિઘાત બહુપદી હોય તથા $f(0)=4$ હોઈ તેમજ $f(x+3)-f(x)=3x+5,\forall x.$ હોય તો તે દ્વિઘાત બહુપદી $..........$ હોઈ.
ધારો કે $P\left( x \right)$ એ ચાર ઘાતવાળી બહુપદી છે તથા $\mathop {\lim }\limits_{x \to 0} \left( {1 + \frac{{P\left( x \right)}}{{{x^2}}}} \right) = 2.$ જો $P\left( x \right)$ ને $x = 1,2$ આગળ મહતમ કે ન્યૂનતમ અસ્તિત્વ ધરાવે તો $P\left( 2 \right) =\ ..........$
$\int_{}^{} {\frac{{\sin x}}{{\sin x - \cos x}}} \;dx = $