(આપેલ છે : ${Zn}({OH})_{2}$નો દ્રાવ્યતા ગુણાકાર $2 \times 10^{-20}$ છે.)
$2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}$ છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર $\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)$ મૂલ્ય શું હશે ?
($\mathrm{BaSO}_{4}$ નું મોલર દળ $ =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}$ આપેલ છે)
$\mathrm{Cr}(\mathrm{OH})_{3}$ ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી થશે ?
આ પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે
$(A)$ પ્રક્રિયામાં ફોર્મિક એસિડ સૌથી મજબૂત બ્રોન્સ્ટેડ એસિડ છે
$(B)\, HF$ પ્રક્રિયામાં સૌથી મજબૂત બ્રોન્સ્ટેડ એસિડ છે
$(C)\, KF$ પ્રક્રિયા માં સૌથી મજબૂત બ્રોન્સ્ડ બેઇઝ છે
$(D)\, KO_2CH$ પ્રક્રિયા માં સૌથી મજબૂત બ્રોન્સ્ડ બેઇઝ છે
$(E)$ સંતુલન પ્રક્રિયા આપનારાઓની તરફેણ કરે છે
$(F)$ સંતુલન નિપજોની તરફેણ કરે છે
$(G)$ ફોર્મીક એસિડનો નબળો સનયુગ્મ બેઇઝ હોય છે
$(H)\, HF$ નબળો સયુંગ્મ બેઈઝ ધરાવે છે