MCQ
જો $P_n = cos^n x + sin^nx$ તો $3P_4 - 2P_6 = ......$
  • $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Answer

Correct option: A.
$1$
A

$P_n = cos^nx + sin^nx$

$P_6 = cos^6 x + sin^6 x$

$= \left(cos^2x + sin^2x\right) \ \left(cos^4x + sin^4x - cos^2x \ sin^2 x\right)$

$= \left(\left(cos^2x + sin^2x\right)^2 - 3sin^2x \ cos^2 x\right)(1)$

$P_6 = 1 - 3 sin^2x \ cos^2 x$

$P_4 = cos^4x + sin^4 x$

$P_4 = 1 - 2sin^2x \ cos^2x$

$3P_4 - 2P_6 = 3 - 6sin^2x \ cos^2 x - 2 + 6 sin^2 x \ cos^2 x$

$3P_4 - 2P_6 = 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાના પ્રચલ સમીકરણો $x=2t+5$ અને $y=3-3t,t\in R$ છે. .($a+b=7$ થાય તેવું બિંદુ $P\left( a,b \right)$ એ રેખા પર આવેલ હોય તો $P=............$
વર્તૂળાકાર ટેબલની ફરતે $12$ વ્યક્તિઓ ગોઠવવામાં આવે. જો તે પૈકીના બે ચોક્કસ વ્યક્તિઓ પાસે - પાસે ન બેસે તો. ગોઠવણીની કુલ કેટલી સંખ્યા મળે ?
ઉગમબિંદુ આગળ કેન્દ્રવાળા ઉપવલયની ઉત્કેન્દ્રતા $1/2$ છે. જો એક નિયામિકા $x = 4$ હોય તો ઉપવલયનું સમીકરણ :
વર્તુળ $x^{2}+y^{2}-2 x-4 y=0$ પરનાં બિંદુઓ $O (0,0)$ અને $P (1+\sqrt{5}, 2)$ આગળના સ્પર્શકો જો બિંદુ $Q$ આગળ છેદે, તો ત્રિકોણ $OPQ$ નું ક્ષેત્રફળ............ છે.
પ્રથમ $n $ પ્રાકૃતિક સંખ્યાઓના વિચરણનો ચલનાંક  શોધો.
$3\cos x + 4\sin x + 5$ ની ન્યૂનતમ કિમત મેળવો.
જો ${\left( {{x^2} + \frac{1}{x}} \right)^m}$ ના વિસ્તરણમાં પ્રથમ,દ્રીતીય અને તૃતીય પદોનો સરવાળો $46$, હોય તો જે પદમાં $x$ ન હોય તેવા પદનો સહગુણક મેળવો 
જો સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજ $p, q$ હોય તો $p$ નું મૂલ્ય કેટલું હોવું જ જોઈએ ?
$\left| {\frac{{z - 1}}{{z - i}}} \right| = 1$ તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
${2^{1/4}}{.4^{1/8}}{.8^{1/16}}{.16^{1/32}}..........$ ની કિમત મેળવો.