Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન : આલ્ડિહાઈડ અને કીટોન ના ગલનબિંદુ હાઈડ્રોકાર્બન અને ઈથર ના સમાન આણ્વિય દળ કરતાં વધારે છે
કારણ :આલ્ડિહાઈડ અને કીટોનમાં નબળુ પરમાણુ સંગઠન છે જે દ્વિધ્રુવી-ચાકમાત્રાની ક્રિયાપ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે.
આઇસોપ્રોપાઇલના વધુ પ્રમાણ સાથે એલ્યુમિનિયમ આઇસો પ્રોપોક્ષાઇડ સાથે ના રીડક્શનને મીરબીન પોન્ડ્રોફ-વર્લીં રીડક્શન $ (MPV) $ કહે છે. જ્યારે સાયક્લો હેક્ઝ $ -2-$ એનોન દ્વારા સિલેક્ટીવ રીડક્શન કરવામા આવે ત્યારે અંતિમ નીપજ શુ મળશે ?