MCQ
જો $pv = 81$, તો ${{dp} \over {dv}}$ એ $v = 9$ આગળ મેળવો.
  • A
    $1$
  • $-1$
  • C
    $2$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: B.
$-1$
(b) $pv = 81 \Rightarrow \frac{{dp}}{{dv}} = \frac{{ - 81}}{{{v^2}}} = \frac{{ - 81}}{{81}} = - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\overrightarrow {AO}  + \overrightarrow {OB}  = \overrightarrow {BO}  + \overrightarrow {OC} ,$ તો $A, B, C$ એ  . . . .પર છે.
ધારો કે $y =\sin x , y =\cos x$ અને $y$-અક્ષ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $A _{1}$ છે. વળી ધારોકે વક્રો $y=\sin x$ $y =\cos x , x$-અક્ષ અને $x =\frac{\pi}{2}$ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $A _{2}$ છે. તો :
જો $f\left( x \right) = x{e^{x\left( {1 - x} \right)}},\,x \in R$ , તો $f(x)$ એ  . . . 
અક્ષો $x, y, z$  પર રેખાખંડના પ્રક્ષેપો $12, 4, 3$ છે. રેખાખંડની લંબાઈ અને દિક્કોસાઈનો....
જો $f\left( {\frac{{3x - 4}}{{3x + 4}}} \right) = x + 2,\,x \ne -\frac{4}{3}$ અને $\int {f\left( x \right)dx = A\,\log \left| {1 - x} \right| + Bx + C} $ , તો $(A,B) $ ની જોડ મેળવો.
$\int\limits_0^{\pi /2} {\frac{{{{\sin }^3}\,x}}{{\sin \,x\, + \,\cos \,x}}} \,dx$ ની કિમંત મેળવો.
જો દરેક વાસ્તવિક કિમંત $x$ માટે  $f(x) = x - [x]$ આપેલ છે કે જ્યાં $[x]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે તો  $\int_{ - 1}^1 {f(x)\,dx} $=
જો $\vec a = \frac{1}{{\sqrt {10} }}\left( {3i + k} \right)$ અને $\vec b= \frac{1}{7}\left( {2i + 3j - 6k} \right)$,તો $\left( {2\vec a - \vec b}\right) \cdot \left[ {\left( {\vec a \times \vec b} \right) \times \left( {\vec a + 2\vec b} \right)} \right]$ ની કિંમત મેળવો.
જો $f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}
  {\sqrt {1 - x} \,;\,\,\,\,\,\,\,\,\,}&{0 \leqslant x \leqslant 1} \\ 
  {{{\left( {7x - 6} \right)}^{ - 1/3}};}&{1 < x \leqslant 2} 
\end{array}} \right.$ , તો $\int\limits_0^2 {f\left( x \right)} dx$ મેળવો.
જો $\overrightarrow {a},\overrightarrow {b},\overrightarrow {c}$ અને $\overrightarrow {d}$ એવા એકમ સદિશો હોય કે જેથી $\overrightarrow {a}.\overrightarrow {c}=\frac{1}{2}$ અને $(\overrightarrow {a}\times \overrightarrow {b}).(\overrightarrow {c}\times \overrightarrow {d})=1$ થાય , તો $........ .$