MCQ
જો $(Q3 - M) < (M - Q1)$ હોય, તો વિષમતાનો પ્રકાર જણાવો.
  • A
    ઘન 
  • ઋણ
  • C
    શૂન્ય
  • D
    અનિર્ણીત

Answer

Correct option: B.
ઋણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અચળ વિધેય માટે નીચેનામાંથી શું સાચું છે ?
એક માહિતીનાં $75 \%$ અવલોકનો $38$ થી વધુ અને $25 \%$ અવલોકનો $50$ થી વધુ છે. આ માહિતી પરથી પ્રસારમાનનું યોગ્ય માપ શોધો.
વર્ગીકૃત માહિતીઓની પેટામાહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે $?$
સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી જોવા મળે છે $?$
નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે $?$
ચતુર્થક વિચલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે $?$
એક સમષ્ટિમાં $30$ એકમો છે. જો પદિક નિદર્શન માટે અંતરાલ $5$ હોય, તો નિદર્શનું કદ જણાવો.
પ્રસારમાનના કયા માપથી બે જુદી-જુદી માહિતીના પ્રસારને સરખાવી શકાય છે ?
વિષમતાંક શોધવાની પદ્ધતિઓ કેટલી છે $?$
ઘન વિષમ આવૃત્તિ-વિતરણમાં કોની કિંમત સૌથી વધુ હોય છે $?$