MCQ
અચળ વિધેય માટે નીચેનામાંથી શું સાચું છે ?
- ✓પ્રદેશની પ્રત્યેક કિંમત માટે પ્રતિબિંબો સમાન હોવાં જોઈએ.
- Bપ્રદેશની ફક્ત બે જ કિંમતો માટે પ્રતિબિંબો ભિન્ન હોવાં જોઈએ.
- Cપ્રદેશની કોઈ પણ બે જ કિંમતો માટે પ્રતિબિંબો સમાન હોવાં જોઈએ.
- Dપ્રદેશની કોઈ બે ભિન્ન કિંમતો માટે પ્રતિબિંબો ભિન્ન હોવાં જોઈએ.