MCQ
જો $Q_3=25.75$ હોય તો $P_{75}$ મૂલ્ય કેટલું $?$
  • A
    $25$
  • B
    $25.75$
  • C
    $75$
  • D
    $25.5$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રશ્નાવલિને આદર્શ બનાવવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે $?$
વિતરણ $x$ નો વિષમતાંક $– 0.99$ અને વિતરણ $Y$ નો વિષમતાંક $0.90$ હોય, તો નીચેનામાથી કયું વિધાન સાચું છે  $?$
અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર (R), વર્ગોની સંખ્યા (K) અને વર્ગલંબાઈ (C) માટે નીચેનામાંથી શું સાચું છે ?
જો સમૂહ $A$ નો ચલનાંક એ સમૂહ $B$ ના ચલનાંક કરતાં ઓછો હોય, તો કયો સમૂહ ચલનની દૃષ્ટિએ વધુ સ્થિર ગણાય $?$
વેપાર$-$ઉદ્યોગ અને આર્થિક ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગી સરેરાશનું માપ કયું છે $?$
આકૃતિના પ્રકાર કેટલા છે $?$
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $a$ અને $b$ સામાન્ય ગુણોત્તર કે છે, તો $(n+2)$ મું પદ શોધો.
તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની યોગ્ય રીત કઈ છે ?
ચલના કેટલા પ્રકાર છે $?$
નીચેના પૈકી સતત ચલ કયો છે $?$