Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ ને $\vec{A}=5 \hat{i}-4 \hat{j}+3 \hat{k}$ અને $\vec{B}=3 \hat{i}-2 \hat{j}-\hat{k}$ સ્વરૂપમાં દર્શાવેલ છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય?
વસ્તુ ઉપ૨ $\vec{F}_1$ અને $\vec{F}_2$ બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ $\vec{F}_1$ અને $\vec{F}_2$ વચ્ચેનો કોણ $\cos ^{-1}\left(\frac{1}{n}\right)$ છે. $|n|$ નું મૂલ્ય. . . . . . . . .થશે.
કોઈ સદિશ $\vec A $ માથી એક નવો સદિશ $\vec B$ મેળવવા માટે તેને $\Delta \theta$ રેડિયન $( \Delta \theta << 1)$ જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં $\left| {\vec B - \vec A} \right|$ શું થશે?
$\vec A$ અને $\vec B $ નો પરિણામી સદીશ $\vec R_1$ છે . વિરુદ્ધ સદીશ $\vec B $ પર પરિણામી સદીશ $\vec R_2 $ બને તો ${\rm{R}}_{\rm{1}}^{\rm{2}}\,\, + \,\,{\rm{R}}_{\rm{2}}^{\rm{2}}$ નું મૂલ્ય શું હશે ?