MCQ
જો $\frac{sec^4 \theta}{a} + \frac{tan^4 \theta}{b} = \frac{1}{a+ b},$ તો .............
  • A
    $|b| = |a|$
  • $|b| \leq |a|$
  • C
    $|b| \geq |a|$
  • D
    એકપણ નહી

Answer

Correct option: B.
$|b| \leq |a|$
B

$\frac{sec^4 \theta}{a} + \frac{tan^4 \theta}{b} = \frac{1}{a + b}$

$\therefore \frac{sec^4 \theta}{a} + \frac{tan^4 \theta}{b} = \frac{sec^2 \theta - tan^2 \theta}{a + b}$

$\therefore \frac{sec^2 \theta}{a (a + b)} \left[\left(a + b\right) sec^2 \theta - a\right]$$ + \frac{tan^2 \theta}{(a + b) b} \left[\left(a + b\right) tan^2 \theta + b\right] = 0$

$\therefore a tan^2 \theta + b sec^2 \theta = 0$

$\therefore sin^2 \theta = -\frac{b}{a} \leq 1$

$|\frac{b}{a}| \leq 1 \Rightarrow |b| \leq |a|$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim_{n \rightarrow \infty}[\sqrt[3]{(n+1)^2}-\sqrt[3]{(n-1)^2}]=.........$
જો $z_1, z_2  $ બે સંકર સંખ્યા હોય , તો $|{z_1} + \sqrt {z_1^2 - z_2^2} |$ $ + |{z_1} - \sqrt {z_1^2 - z_2^2} |$ = . . . .
જો ${i^2} = - 1$, તો $\sum\limits_{n = 1}^{200} {{i^n}} $ =. . .
જો સમગુણોતર શ્રેણીના અનંત પદનો સરવાળો $20$ હોય તથા તેમના વર્ગોનો સરવાળો $100$ હોય તો સમગુણોતર શ્રેણીનો ગુણોતર મેળવો.
અસમતા ${\log _{1/3}}|z + 1|\, > $ ${\log _{1/3}}|z - 1|$ નું સમાધાન કરે તેવા બિંદુ $Z$ ના બિંદુપથ નું સમીકરણ મેળવો.
જો $\sin A + \sin 2A = x$ અને $\cos A + \cos 2A = y,$ તો $({x^2} + {y^2})({x^2} + {y^2} - 3) = $
જો $(0, 0)$ અને $(3, 4)$ બે શિરોબિંદુઓને જોડતો રેખાખંડ કાટકોણ ત્રિકોણનો કર્ણ હોય, તો શિરોલંબ મધ્યગાની લંબાઈ કેટલી થાય ?
$(1.01)^{10^6}$ _________ 10000.
જો શ્રેણી ${\left( {\frac{3}{4}} \right)^3} + {\left( {1\frac{1}{2}} \right)^3} + {\left( {2\frac{1}{4}} \right)^3} + {3^3} + {\left( {3\frac{3}{4}} \right)^3} + .....$  ના પ્રથમ $15$ પદોનો સરવાળો $225\,k$ થાય તો $k$ ની કિમત મેળવો. 
જો દરેક દડો $w$ વજન ધરાવતો હોય તેવા $n$ દડાઓ છે જેમાંથી કોઈ પણ બે દડાઓની જોડો બનાવવામાં આવે તો તે બધી જોડોનો સરવાળો $120$ થાય જ્યારે કોઈ પણ ત્રણ દડાઓની જોડો બનાવવામાં આવે તો બધી જોડોનો સરવાળો $480$ થાય તો $n$ ની કિમત મેળવો