જો શ્રેણિક $A$ અને $B$ એ $A\, = \,\left[ {\begin{array}{*{20}{c}} 3&2 \\ 2&1 \end{array}} \right]$ અને $B\, = \,\left[ {\begin{array}{*{20}{c}} 3&1 \\ 7&3 \end{array}} \right]$ મુજબ આપેલ છે તો $\text{det} \,(2A^9B^{-1})$ ની કિમંત મેળવો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A\left[\begin{array}{cc}1 & 2 \\ -1 & 4\end{array}\right] $ આપેલ છે. જો $A^{-1}=\alpha I+\beta A, \alpha, \beta \in R, I$ એ $2 \times 2$ કક્ષાનો એકમ શ્રેણિક છે તો $4(\alpha-\beta)$ ની કિમંત મેળવો.
ધારો કે $A=I_2-2 M^T$, જ્યાં $M$ એ $2 \times 1$ કક્ષાનો એવો વાસ્તવિક શ્રેણિક છે કે જેથી $M^T M=I_1$ નું પાલન થાય. ને $\lambda$ એ એવી વાસ્તવિક સંખ્યા હોય કે જેથી કોઈ $2 \times 1$ કક્ષાના શૂન્યેતર વાસ્તવિક શ્રેણિક $X$ માટે સંબંધ $A X=\lambda X$ નું પાલન થાય, તો $\lambda$ ની શક્ય તમામ કિંમતોના વર્ગોનો સરવાળો___________છે.
જો $A=\left[\begin{array}{cc}2 & 3 \\ 0 & -1\end{array}\right]$ હોય તો $\operatorname{det}\left( A ^{4}\right)+\operatorname{det}\left( A ^{10}-(\operatorname{Adj}(2 A ))^{10}\right)$ ની કિમંત મેળવો.