MCQ
જો ${\sin ^{ - 1}}\frac{1}{2} = {\tan ^{ - 1}}x,$ તો $ x =$
  • A
    $\sqrt 3 $
  • $\frac{1}{{\sqrt 3 }}$
  • C
    $\frac{1}{{\sqrt 2 }}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{1}{{\sqrt 3 }}$
b
(b) Given that ${\sin ^{ - 1}}\frac{1}{2} = {\tan ^{ - 1}}x$

$ \Rightarrow \,\,{\tan ^{ - 1}}x = \frac{\pi }{6}$

$ \Rightarrow \,\,x = \tan {30^o} = \frac{1}{{\sqrt 3 }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f$ : $(0, \infty) \rightarrow R$ માં $f(x)=e^{-\left|\log _e x\right|}$ થી વ્યાખાયિત છે. જો $m$ અને $n$ એ અનુક્કમે અસતત અને વિકલનીય નથી તે બિંદુઓની સંખ્યા છે. તો $m+n$ $=$____________. 
જો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\x&y&z\\p&q&r\end{array}\,} \right|$, તો $\left| {\,\begin{array}{*{20}{c}}{ka}&{kb}&{kc}\\{kx}&{ky}&{kz}\\{kp}&{kq}&{kr}\end{array}\,} \right|$=
જો વિધેય $f(x)= \begin{cases}\frac{72^x-9^x-8^x+1}{\sqrt{2}-\sqrt{1+\cos x}}, & x \neq 0 \\ a \log _e 2 \log _e 3, & x=0\end{cases}$ એ $x=0$ આગળ સતત હોય. તો $a^2$ નું મૂલ્ય .............. છે. 
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{{3{x^2}}}{{1 + {x^3}}}y = \frac{{{{\sin }^2}x}}{{1 + {x^3}}}$ નો ઉકેલ મેળવો.
જો ${x^x}{y^y}{z^z} = c$, તો ${{\partial z} \over {\partial x}} = $
એક ચતુષ્ફલકનાં શિરોબિંદુઓ $O (0,0,0),A(1,2,1),B(2,1,3),C(-1,1,2)$ છે. બિંદુઓ $\text{O,A,B}$ થી અને $\text{A,B,C}$ થી ૨ચાતાં સમતલો વચ્ચેના ખૂણાનું મા૫ $....... .$
સંકલન $\int_0^1 {{e^{{x^2}}}} dx$ એ . . . . અંતરાલમાં છે.
જો વિધેય $f(\mathrm{x})=\frac{\cos ^{-1} \sqrt{x^{2}-x+1}}{\sqrt{\sin ^{-1}\left(\frac{2 x-1}{2}\right)}}$ નો પ્રદેશ $(\alpha, \beta]$ હોય તો  $\alpha+\beta$ ની કિમંત મેળવો.
જો $\alpha  = {\cos ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right),\beta  = {\tan ^{ - 1}}\,\left( {\frac{1}{3}} \right)$, કે જયાં $0 < \alpha ,\beta  < \frac{\pi }{2}$, તો $\alpha  - \beta $ ની કિમંત મેળવો.
સદીશ $\hat i\,\, - \,2\hat j\,\, + \;\,\hat k\,\,$ નો સદીશ $4\hat i\,\, - \;\,4\hat j\,\, + \;\,7\hat k$ પરના  પ્રક્ષેપનું મૂલ્ય મેળવો.