MCQ
જો ${\sin ^2}\theta = \frac{1}{4},$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
  • A
    $2n\pi \pm {( - 1)^n}\frac{\pi }{6}$
  • B
    $\frac{{n\pi }}{2} \pm {( - 1)^n}\frac{\pi }{6}$
  • $n\pi \pm \frac{\pi }{6}$
  • D
    $2n\pi \pm \frac{\pi }{6}$

Answer

Correct option: C.
$n\pi \pm \frac{\pi }{6}$
(c) ${\sin ^2}\theta = \frac{1}{4} = $${\sin ^2}\frac{\pi }{6}$

$\Rightarrow \theta = n\pi \pm \frac{\pi }{6}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim_{x \rightarrow 0}\left(\frac{3x^{2}+2}{7x^{2}+2}\right)^{\frac{1}{x^{2}}}$
જો $a, b$ અને $c$ એ સમાંતર શ્રેણીનાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને અંતિમ પદ હોય, તો આ પદની કુલ સંખ્યા...... છે.
$4$ શ્રીમાન અને $6$ શ્રીમતી વડે $5$ સભ્યોની એક સમિતી કેટલી રીતે બનાવી શકાય, જેમાં શ્રીમાનોની સંખ્યા વધુ હોય ?
સમીકરણ $x^{7}-7 x-2=0$ નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ..... છે
જો $P$ એ પરવલય $y^2=3(2x-3)$ પરનું કોઈ પણ બિંદુ હોઈ તથા $M$ બિંદુ $P$ માંથી પરલવયની નિયામિકા પરનો લંબપાદ હોઈ અને $S$ પરવલય નું નાભિ હોઈ, તો સમબાજુ ત્રિકોણ $SMP$ ની દરેક બાજુની લંબાઈ=.......
જો $\left(\frac{\sqrt{x}}{5^{\frac{1}{4}}}+\frac{\sqrt{5}}{x^{\frac{1}{3}}}\right)^{60}$ ના દ્રીપદી વિસ્તરણમાં, $x^{10}$ નો સહગુણક $5^{ k } l$ હોય, જ્યાં $l, k \in N$ છે તથા $l$ અને $5$ પરસ્પર અવિભાજય છે,તો $k=\dots\dots$
જો  $\cos \theta - \sin \theta = \sqrt 2 \sin \theta ,$ તો  $\cos \theta + \sin \theta $ મેળવો. 
ધારો કે $A_{1}, A_{2}, A_{3}, \ldots$ એ ધન વાસ્તવિક સંખ્યાઓની વધતી સમગુણોત્તર શ્રેણી છે. જો $A _{1} A _{3} A _{5} A _{7}=\frac{1}{1296}$ અને d $A _{2}+ A _{4}=\frac{7}{36}$, હોય તો $A _{6}+ A _{8}+ A _{10}$ નું મૂલ્ય................
$\sin^{-1}\left\{\frac{1}{i}(z-1)\right\},$ જ્યાં  $z$ એ અવાસ્તવિક હોય તો તે કોઈ ત્રિકોણનો ખૂણો થાય તો ........ .
પરવલય $ y^2 - 4y - 2x - 8 = 0$ નો નાભિલંબ અને અક્ષનું છેદબિંદુ કયું થાય ?