MCQ
જો ${\sin ^2}\theta = \frac{1}{4},$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
  • A
    $2n\pi \pm {( - 1)^n}\frac{\pi }{6}$
  • B
    $\frac{{n\pi }}{2} \pm {( - 1)^n}\frac{\pi }{6}$
  • $n\pi \pm \frac{\pi }{6}$
  • D
    $2n\pi \pm \frac{\pi }{6}$

Answer

Correct option: C.
$n\pi \pm \frac{\pi }{6}$
c
(c) ${\sin ^2}\theta = \frac{1}{4} = $${\sin ^2}\frac{\pi }{6}$

$\Rightarrow \theta = n\pi \pm \frac{\pi }{6}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 $‘p’$ ની જે કિમતો માટે સમીકરણ $(p -5)x^2 -2px + (p -4) = 0$ ના બંને બીજો ધન, એક બીજ $2$ કરતાં નાનું અને બીજું બીજું $2 \& 3$ ની વચ્ચે હોય તો તે કિમતો .......... આંતરલમાં આવેલ છે 
જો  $2 + 3i$ એ સમીકરણ $2x^3 -9x^2 + kx- 13 = 0,$ $k \in R,$ નો એક ઉકેલ હોય તો આ સમીકરણના વાસ્તવિક ઉકેલ મેળવો. 
એક પાકીટ $4$ તાંબાના અને $3$ ચાંદીના સિક્કા ધરાવે છે. બીજુ પાકીટ $6$ તાંબાના અને  $2$ ચાંદીના સિક્કા ધરાવે છે. આ બે પાકીટ પૈકી કોઈ પણ એકમાંથી એક સિક્કો લેવામાં આવે, તો તે તાંબાનો હોવાથી સંભાવના કેટલી થાય ?
જો  $PSQ$   એ પરવલય  $y^2 = 8x $ ની એવી નાભિ જીવા છે કે જેથી  $SP = 6$  થાય, તો  $SQ$  ની લંબાઈ કેટલી થાય.
$\left[ { - \frac{1}{3}} \right] + \left[ { - \frac{1}{3} - \frac{1}{{100}}} \right] + \left[ { - \frac{1}{3} - \frac{2}{{100}}} \right] + .....+\left[ { - \frac{1}{3} - \frac{{99}}{{100}}} \right]$ શ્રેણીનો સરવાળો મેળવો જ્યાં $x \in R$ માટે $[x]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે. 
ધારો કે બે ધન પુર્ણાકો ગુણાકારની મહત્તમ કિંમત $M$ છે, જ્યારે તેમનો સરવાળો $66$ છે. ધારો કે નિદર્શાવકાશ $S=\left\{x \in Z : x(66-x) \geq \frac{5}{9} M\right\}$ અને ઘટના $A =\{x \in S : x$ એ $3$ નો ગુણિત છે $\}$ તો $P ( A )=...........$
$MATHEMATICS$ શબ્દના અક્ષરોમાંથી $4$ અક્ષરોની ગોઠવણી ..... પ્રકારે થઈ શકે.
$\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}-3 x+p=0$ ના બીજો હોય તથા $\gamma$ અને $\delta$ એ સમીકરણ $x^{2}-6 x+q=0$ ના બીજો છે. જો $\alpha$ $\beta, \gamma, \delta$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો $(2 q+p):(2 q-p)$ મેળવો 
જો ત્રિજ્યા $R$ ધરાવતું વર્તુળ ઉંગમબિંદુ $O$ માંથી પસાર થતું હોય અને યામાક્ષોને બિંદુ $A$ અને $B$ માં છેદે તો બિંદુ $O$ થી રેખા $AB$ પરના લંબનો પાથ મેળવો.  
જો તો  વિચરણ $\sigma^2$ =................................

$x_i$ $0$ $1$ $5$ $6$ $10$ $12$ $17$
$f_i$ $3$ $2$ $3$ $2$ $6$ $3$ $3$