MCQ
જો $\sin A = \sin B$ અને $\cos A = \cos B,$ તો
  • $\sin \frac{{A - B}}{2} = 0$
  • B
    $\sin \frac{{A + B}}{2} = 0$
  • C
    $\cos \frac{{A - B}}{2} = 0$
  • D
    $\cos (A + B) = 0$

Answer

Correct option: A.
$\sin \frac{{A - B}}{2} = 0$
(a) We have $\sin A = \sin B$ અને $\cos A = \cos B$

$\frac{{\sin A}}{{\sin B}} = \frac{{\cos A}}{{\cos B}}\,$

$ \Rightarrow \,\,\sin A\,\cos B - \cos A\,\sin B = 0$

$ \Rightarrow \,\,\sin \,(A - B) = 0$

Hence, $\sin \,\left( {\frac{{A - B}}{2}} \right) = 0.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$15$ સંખ્યાઓના એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે $12$ અને $14$ છે.$15$ સંખ્યાઓના અન્ય એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે $14$ અને $\sigma^2$ છે.બંને ગણની તમામ $30$ સંખ્યાઓનું વિયરણ જો $13$ હોય, તો $\sigma^2=........$
ધારો કે $X=\{11,12,13, \ldots, 40,41\}$ અને $Y=\{61,62,63, \ldots, 90,91\}$ એ અવલોકનોના બે ગણ છે. જો $\bar{x}$ અને $\bar{y}$ અનુક્રમે તેમના મધ્યક હોય તથા $X \cup Y$ માં ના તમામ અવલોકનો નું વિચરણ $\sigma^2$ હોય, તો $\left|\bar{x}+\bar{y}-\sigma^2\right|=...............$
$'COURTESY'$ શબ્દના અક્ષરો વડે કેટલા શબ્દો બનાવી શકાય જેનો પ્રથમ અક્ષર $C$ અને અંતિમ અક્ષર $Y$ હોય ?
પરવલય $ y^2 = 4ax$  ની બધી જ નાભિજીવાના મધ્યબિંદુના બિંદુપથ
ધારોકે ઉગમબિંદુ છે તથા $OP$ અને $OQ$ એ વર્તુળ $x^2+y^2-6 x+4 y+8=0$ પરના બિંદુઓ $P$ અને $Q$ પરના વર્તુળના સ્પર્શકો છે.જો ત્રિકોણ $OPQ$ નું પરિવૃત્તએ બિંદુ $\left(\alpha, \frac{1}{2}\right)$ માંથી પસાર થાય, તો $\alpha$ નું મૂલ્ય $.........$ છે.
જો $52$ પત્તાની ઢગમાંથી $4$ પત્તા વારાફરથી લેવામાં આવે, તો દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય ?
રેખાઓ $y-5=0$ અને $x+y+3=0$ વચ્ચેના ખૂણાનું માપ $...........$ છે.
જો સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજો નો સરવાળો તેના તફાવત કરતા ત્રણ ગણો હોય તો નીચે આપેલ પૈકી શુ સાચુ હશે?
જો $\frac{{3\pi }}{4} < \alpha < \pi ,$ તો $\sqrt {{\rm{cose}}{{\rm{c}}^2}\alpha + 2\cot \alpha }  = . . .$
ધારો કે, ઘટનાઓ $A,B$ અને $C$ એવી ત્રણ ઘટનાઓ છે કે જેથી $P(A) = 0.3, P (B ) 0.4$ તથા $P(C)=0.8,P(A \cap B)=0.80, P(A \cap C)=0.28, P(A \cap B \cap C)=0.09$ .જો $P(A \cup B \cup C) \geq 0.75$ હોય, તો $P(B \cap C)$ નીચેના પૈકી .......... નું પાલન કરે છે.