MCQ
રેખાઓ $y-5=0$ અને $x+y+3=0$ વચ્ચેના ખૂણાનું માપ $...........$ છે.
  • A
    $-\frac{\pi }{4}$
  • B
    $\pm \frac{\pi }{4}$
  • $\frac{\pi }{4}$
  • D
    $\frac{3\pi }{4}$

Answer

Correct option: C.
$\frac{\pi }{4}$
રેખા $ y-5 =0$ નો ઢાળ $ m_1 =0$
$ x+y+3 =0$ નો ઢાળ $ m_2 =-1$
બે રેખાઓ વચ્ચેનો ખૂણો $ \alpha$ છે.
$ tan\alpha =|\frac{m_1-m_2}{1+m_1m_2}| $
$\therefore=|\frac{0+1}{1+0}|$
$\therefore tan\alpha =1$
$\therefore tan \alpha \ \ \ = \ tan\frac{\pi}{4}$
$\therefore\alpha=\frac{\pi}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\frac{{\sin A - \sin C}}{{\cos C - \cos A}} = \cot B,$ તો $A,B,C$ એ . . . . . શ્રેણીમાં છે.
કોઈ પણ બે છોકરીઓ જોડે જોડે ન બેસે તે રીતે $5$ છોકરીઓ અને $7$ છોકરાઓ ને ગોળાકાર ટેબલ પર બેસાડવાની રીત ની સંખ્યા $..........$ છે.
વર્તુળ $x^2 + y^2 = 4$ અને  $x^2 + y^2 + 6x + 8y - 24 = 0$ નોન સામાન્ય સ્પર્શક બીજા ........... બિંદુ માંથી પણ પસાર થાય છે. 
જો $a,b,c,d$ તથા $p$ ભિન્ન વાસવિક સંખ્યાઓ એવી મળે કે જેથી $\left( {{a}^{2}}+{{b}^{2}}+{{c}^{2}} \right){{p}^{2}}-2p\left( ab+bc+cd \right)+\left( {{b}^{2}}+{{c}^{2}}+{{d}^{2}} \right)\le 0$ થાય તો $a,b,c,d......$ શ્રેણીમાં હોય.
જો $y = \cos \theta + i\sin \theta $ તો $y + \frac{1}{y}$ ની કિમત મેળવો.
જો $\lambda  \in R$ એવો મળે કે જેથી દ્રીઘાત સમીકરણ $x^2 +(2 -  \lambda ) x+ (10 -  \lambda ) = 0$ ના ઉકેલોના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય તો બંને ઉકેલોના તફાવતનો માનાંક મેળવો.
જો $(2\cos x - 1)(3 + 2\cos x) = 0,0 \le x \le 2\pi $, તો $x = $
જેની નિયામિકા $2x + y = 1$, નાભિકેન્દ્ર $(1, 1)$ અને ઉત્કેન્દ્રીતા  $=\sqrt 3$ હોય, તેવા અતિવલયનું સમીકરણ.....
બે સિક્કા અને એક પાસો ઊછાળવામાં આવે તો બંને સિક્કા હેડ (છાપ) પડવા અને પાસામાં $3$ અથવા $6$ આવવાની સંભાવના કેટલી થાય ?
ધારો કે અતિવલય $\frac{x^2}{16}-\frac{y^2}{9}=1$ ની ઉત્કેન્દ્રતા $\mathrm{e}_1$ છે અને ઉપવલય $\frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}>\mathrm{b}$ ની ઉત્કેન્દ્રતા $\mathrm{e}_2$ છે, ને અતિવલયની નાભીઓમાંથી પસાર થાય છે. તે  $\mathrm{e}_1 \mathrm{e}_2=1$ હોય, તો $x$-અક્ષને સમાંતર તથા $(0,2)$ માંથી પસાર થતી ઉપવલયની જીવાની લંબાઈ.................... છે.