MCQ
જો $\sin \left( {{{\sin }^{ - 1}}\frac{1}{5} + {{\cos }^{ - 1}}x} \right) = 1$,તો $ x = . . .$.
  • A
    $1$
  • B
    $0$
  • C
    $\frac{4}{5}$
  • $\frac{1}{5}$

Answer

Correct option: D.
$\frac{1}{5}$
d
(d) ${\sin ^{ - 1}}\frac{1}{5} + {\cos ^{ - 1}}x = \frac{\pi }{2}$

$\therefore \,\,{\sin ^{ - 1}}\frac{1}{5} = \frac{\pi }{2} - {\cos ^{ - 1}}x = {\sin ^{ - 1}}x$

$\therefore \,\,\,x = \frac{1}{5}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $cos^{-1} \frac{4}{5}+cosec^{-1}\frac{5}{3}=cot^{-1}K$ હોયતો $K=...........$
સંકલિત $\mathop \smallint \limits_{\frac{\pi }{4}}^{\frac{{3\pi }}{4}} \frac{{dx}}{{1 + \cos x}} = $ . . . .
ધારો કે સદિશો $\vec{a}$ અન $\vec{b}$ આપેલા છે. $|\vec{a}|=3$ અને $|\vec{b}|=\frac{\sqrt{2}}{3}$ છે . જો $\vec{a} \times \vec{b}$ એકમ સદિશ હોય, તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $……..$ હોય.
બે પાસા $6$ વાર ઊછાળવામાં આવે છે. તો પાસો ઊછાળતાં $4$ ચોક્કસ સાત વખત મળવાની સંભાવના કેટલી થાય ?
જો $A=\left[\begin{array}{cc}5 & 2 x+3 \\ x-2 & x+1\end{array}\right]$ સંમિત શ્રણણક હોય, તો $x=........$
$ Sin^{-1}(Sin \frac{3\pi}{5}) = $ _______
જો $P(A) = 0.3,\,\,P(B) = 0.4,\,\,P(C) = 0.8,\,\,P(AB) = 0.08,$ $P(AC) = 0.28,\,\,P(ABC) = 0.09,\,\,P(A + B + C) \ge 0.75$ અને $P(BC) = x,$ તો
જો $ P = \left[\begin{matrix}1 & \alpha & 3 \\1 & 3 & 3 \\2 & 4 & 4 \end{matrix}\right]$ એ $3 \times 3$ શ્રેણિક $A$ નો સહઅવયવ હોય અને $\left| A \right|=4$ તો $\alpha =........$
ધારો કે $A$ એ $2 \times 2$ શ્રેણિક છે. વિધાન : $I adj (adj A) = A$ વિધાન : $II |adj A| = |A|$
સદિશો $\bar{a}=6 \hat{i}+2 \hat{j}-8 \hat{k}$ અને $\bar{b}=4 \hat{i}-4 \hat{j}+2 \hat{k}$ વચ્ચેનો ખૂણો ________.