MCQ
જો $cos^{-1} \frac{4}{5}+cosec^{-1}\frac{5}{3}=cot^{-1}K$ હોયતો $K=...........$
  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{24}{7}$
  • C
    $\frac{1}{25}$
  • $\frac{7}{24}$

Answer

Correct option: D.
$\frac{7}{24}$
D

$Cos^{-1} \frac{4}{5}+Cosec^{-1}\frac{5}{3}cot^{-1}K$


$tan^{-1}(\frac{3}{4})+tan^{-1}(\frac{3}{4})=Cot^{-1}K$ $\leftarrow$ સૂત્ર મુજબ

$Cot^{-1}K=tan^{-1}\frac{24}{7}$

$K=\frac{7}{24}$


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{}^{} {\frac{{{x^{e - 1}} + {e^{x - 1}}}}{{{x^e} + {e^x}}}dx = } $
જો $F(x) = \int_{{x^2}}^{{x^3}} {\log t\,dt,\,\,(x > 0),} $ તો $F'(x) = $
જો $p$ અને $ q$ એ ધન વાસ્તવિક સંખ્યા છે કે જેથી ${p^2} + {q^2} = 1$ થાય છે ,તો $(p+q)$ નું મહતમ મૂલ્ય મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&4&5\\4&8&{10}\\{ - 6}&{ - 12}&{ - 15}\end{array}} \right]$. તો $A$ નો રેન્ક મેળવો.
સુરેખ સમીકરણ સંહતિ $x + \lambda y - z = 0,\lambda x - y - z = 0\;,\;x + y - \lambda z = 0$ નો શૂન્યતેર ઉકેલ . . . . . માટે છે.
જો દ્રિપદી વિતરણ સંભાવનામા મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $\frac{4}{3}$ હોય તો ઓછામા ઓછા બે વખત સફળ થવાની સંભાવના મેળવો. 
પરવલય ${y^2} = 18x$ પરના કયા બિંદુએ $x$ યામનો દર એ $y$ યામ કરતા અડધો છે $ ................$
જો $f(\theta)$ એ રેખા $( \sqrt {\sin \theta } )x + (  \sqrt {\cos  \theta })y +1 = 0$ નુ ઉંગમબિંદુ થી અંતર હોય તો $f(\theta)$ નો વિસ્તાર મેળવો. 
જો દરેક $x,y \in R$ માટે $f(x + y) = f(x) + f(y)$ અને $f(x) = {x^2}g(x)$ , કે જ્યાં $g(x)$ એ સતત વિધેય છે તો $f'(x)$ મેળવો.
$\int e^x[\tan x-\log (\cos x)] d x=\ldots \ldots \ldots$