MCQ
જો  $\sin \theta + {\rm{cosec}}\theta = {\rm{2}}$, તો  ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\theta = $
  • A
    $1$
  • B
    $4$
  • $2$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
$2$
(c) ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^2}\theta $

$= {(\sin \theta + {\rm{cosec}}\theta )^2} - 2\sin \theta {\rm{ cosec}}\theta $

$ = {(2)^2} - 2 = 4 - 2 = 2,$

since $(\sin \theta + {\rm{cosec}}\theta ) = 2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ત્રિકોણની શિરોબિંદુઓ $(2,1), (5,2)$ અને $(3,4)$ હોય તો તેનું પરિકેન્દ્ર મેળવો.
જો $^n{C_{r - 2}} = 36$ , $^n{C_{r - 1}} = 84$ અને $^n{C_r} = 126$ ,હોય તો $^n{C_{2r}}$ ની કિમત મેળવો 
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય અને $n$ એ ધન પૂર્ણાક કિમત હોય તો $\omega .{\omega ^2}.{\omega ^3}........{\omega ^n}$ = . . .
$\lim_{x \rightarrow \infty} \left( \frac{\sum\limits_{i=1}^{100}{{{\left( x+i \right)}^{n}}}}{{{x}^{n}}+{{10}^{n}}} \right)=.........\,\,\,\,\,\left( n\in N-\left\{ 1 \right\} \right)$

બિંદુ  $A (1, 1), B (-2, 7) $ અને  $C (3, -3) $ ...... છે.
$\frac{sin 3\alpha}{cos 2\alpha}$ નું મુલ્ય અંતરાલો $\left(p\right)$ તથા $\left(q\right)$ માંથી ક્યાં અંતરાલમાં ધન છે ? ક્યાં અંતરાલ માટે ઋણ છે ? $\left(p\right) \left(\frac{13 \pi}{48}, \frac{14 \pi}{48}\right) \left(q\right) \left(\frac{18 \pi}{48}, \frac{23 \pi}{48}\right)$ તે નક્કી કરો.
સમીકરણ ${2^{\sin x}} + {2^{\cos x}} > {2^{1 - (1/\sqrt 2 )}}$ નું પાલન કરે તેવી $x$ ની કિમત મેળવો.
સમીકરણ $(\sqrt 3 - 1)\sin \theta + (\sqrt 3 + 1)\cos \theta = 2$ નો વ્યાપક ઉકેલ મેળવો.
જેની મુખ્યઅક્ષ શાંકવ $\frac{{{x^2}}}{3} + \frac{{{y^2}}}{4} = 4$ ની પ્રધાનઅક્ષ પર હોય અને શિરોબિંદુઓ આ શાંકવોના નાભિ પર આવે તેવો અતિવલય છે જો અતિવલયની ઉત્કેન્દ્રતા $\frac{3}{2}$ હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ અતિવલય પર આવેલ નથી ? 
બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?