MCQ
જો $sin x + sin^2x = 1,$ તો $cos^2x + cos^4x ........$
  • A
    $2$
  • B
    $-1$
  • C
    $0$
  • $1$

Answer

Correct option: D.
$1$
D

$\therefore sin x + sin^2x = 1$

$\Rightarrow sin x = 1 - sin^2x = cos^2x$

$\therefore sin^2x = cos^4x$

$\therefore 1 - cos^2x = cos^4x$

$\therefore 1 = cos^4x + cos^2x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખા $ x + y = 1$  એ પરવલય  $y^2 = kx$  ને અભિલંબ હોય, તો $ k $ નું મૂલ્ય શોધો.
$\alpha $ બાજુવાળો ચોરસ અક્ષ ઉપરના અર્ધતલમાં છે અને એક શિરોબિંદુ ઊગમબિંદુ પર છે. અક્ષની ધન દિશા સાથેના ઊગમબિંદુમાંથી પસાર થતી બાજુને સમાવતી રેખા $\alpha $ માપનો $\left( 0 < \alpha  < \frac{\pi }{4} \right)$ ખૂણો બનાવે છે, તો ઊગમબિંદુમાંથી પસાર થતા વિકર્ણનું સમીકરણ $.......$ છે.
$Re(z)^2=0$  અને  $|z|=a \sqrt{2} (a>0)$  સમીક૨ણને કેટલા ઉકેલ મળે ?
$\mathop {\lim }\limits_{x \to \infty } \left[ {\sqrt {x + \sqrt {x + \sqrt x } } - \sqrt x } \right] = . . .$
જો વક્ર $y^{2}=6 x$ પરનું બિંદુ  કે જેનું બિંદુ $\left(3, \frac{3}{2}\right)$ અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ $(\alpha, \beta)$ છે તો  $2(\alpha+\beta)$ ની કિમંત મેળવો.
જો $\omega $ એ એકના ઘનમૂળ હોય , તો ${(3 + \omega + 3{\omega ^2})^4}$ = . . .
આપેલ માહિતી માટે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો :

ઊંચાઈ સેમીમાં

કુમારોની સંખ્યા

$95-105$ $9$
$105-115$ $13$
$115-125$ $26$
$125-135$ $30$
$135-145$ $12$
$145-155$ $10$
બે બિંદુઓ $A$ અને $A'$ એ $y=2$ પર આવેલ એવાં બિંદુઓ છે કે જેથી રેખાખંડો $AB$ અને $A' B$ (જ્યાં $B$ એ બિંદુ $(2,3)$ છે.) એ ઉગમબિંદુ આગળ $\frac{\pi}{4}$ નો ખૂણો આંતરે, તો આ બે બિંદુઓ $A $ અને $A'$ વચ્ચેનું અંતર$\dots\dots\dots$છે.
રેખા $2x - 3y - 3 = 0$ ની સાપેક્ષ બિંદુના $P\ (-5, 13)$ ના પ્રતિબિંબ બિંદુ $Q$ ના યામ.....
વર્તુળનું સમીકરણ મેળવો જેની જીવા રેખા $3x + y+ 5\, = 0$ પર આવેલ હોય જે વર્તુળ $x^2 + y^2\, = 16$ માટે વ્યાસ હોય