MCQ
જો $S=\left\{(1,3),(4,2),(2,4),(2,3),(3,1)\right\}$ એ ગણ $A=\left\{1,2,3,4\right\}$ ૫૨નો સંબંધ દર્શાવે તો એ .......... .
  • A
    સ્વવાચક સંબંધ છે.
  • સંમિત સંબંધ નથી.
  • C
    પરંપરિત સંબંધ છે.
  • D
    કોઈ સંબંધ જ નથી.

Answer

Correct option: B.
સંમિત સંબંધ નથી.
B

અહી $(4,2)\in S$ છે તથા $(2,4)\in S$ છે તે જ રીતે, $(1,3),(3,1)\in S$ છે પરંતુ $(2,3)\in S$ છે, જયારે $(3,2)$ $\in S$ હોવાથી, $s$ સંમિત સંબંધ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અતિવલય $H$ નાં શિરોબિંદુઓ $(\pm \,6,0)$ અને તેની ઉત્કેન્દ્રતા $\frac{\sqrt{5}}{2}$ છે. ધારો કે $N$ એ,પ્રથમ ચરણમાં આવેલ કોઈક બિંદુ આગળ $H$ નો અભિલંબ છે અને તે રેખા $\sqrt{2} x+y=2 \sqrt{2}$ ને સમાંતર છે. જો $H$ અને $y$-અક્ષ વચ્યેના $N$ ના રેખાખંડની લંબાઈ $d$ હોય, તો $d^2=............$
$500$ અથવા તેના કરતાં નાની $3 -$ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જેમાં  $"1"$ અંક આવે નહીં અને તે સંખ્યા $11 $ નો ગુણક હોય .
શબ્દ $"LETTER"$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને કોઈ સ્વર સાથે ન આવે તેવા કેટલા શબ્દો બનાવી શકાય ?
બિંદુ $(-1, 0)$ માંથી પસાર થતું અને અક્ષે $(0, 2)$ આગળ સ્પર્શતું વર્તૂળ કયા બિંદુમાંથી પણ પસાર થશે ?
એક વર્ગમાં $175$ વિર્ધાથી છે. જો $100$ વિર્ધાથી ગણિત ,$70$ વિર્ધાથી ભૈતિક વિજ્ઞાન ,$40$ વિર્ધાથી રસાયણ વિજ્ઞાન અને $30$ વિર્ધાથી ગણિત અને ભૈતિક વિજ્ઞાન , $28$ વિર્ધાથી ગણિત અને રસાયણ વિજ્ઞાન , $23$ વિર્ધાથી ભૈતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન , અને $18$ વિર્ધાથી બધાજ  વિષય પસંદ કરે છે. તો માત્ર ગણિત વિષય પસંદ કરેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
જો એકમ ત્રિજ્યા ધરવતા વર્તુળને બીજા વર્તુળની ચાપ વડે બે ભાગમાં વહેચવામાં આવે જ્યાં પરિવર્તુળનું કેન્દ્ર પહેલા વર્તુળના કેન્દ્ર સાથે $60^o$ ખૂણો આંતરે તો ચાપની ત્રિજ્યા મેળવો. 
જો $|z| = 2$, તો સંકર સંખ્યા $ - 1 + 5z$ એ . . . . પર આવેલ છે .
જો ગણ $B$ અને $C$ ના ગણ $A$ સાથેના છેદગણ અનુક્રમે $\left\{1,\frac{1}{2},\frac{1}{4},\frac{1}{8}\right\}$ અને $\left\{1,\frac{1}{2},\frac{1}{3},\frac{1}{4}\right\}$ હોય, તો $A\cap\left(B \cup C\right)$ = .........
$\frac{1}{{{{(2 + x)}^4}}} = $
ધારોકે વર્તુળ $C_1: x^2+y^2-2(x+y)+1=0$ અને $C_2$ એ કેન્દ્ર $(-1,0)$ પર તથા ત્રિજયા $2$ વાળુ એક વર્તુળ છે. જે $C_1$ અને $C_2$ ની સામાન્ય જીવાની રેખા એ $y$-અક્ષને બિંદુ $P$ પર છેદે, તો $C_1$ ના કેન્દ્ર થી $P$ ના અંતર નો વર્ગ ........... છે.