Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારોકે $A =\left[ a _{ ij }\right]_{2 \times 2}$, જ્યાં પ્રત્યેક $i , j$ માટ $a _{ ij } \neq 0$ અને $A ^2= I$.ધારોકે $A$ ના તમામ વિકર્ણી ઘટકોનો સરવાળો $a$ છે અને $b =| A |$. તો $3 a ^2+4 b ^2=.......$
ધારોકે $A$ એવો $3 \times 3$ શ્રેણિક છે જ્યાં $|\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))|=12^4$. તો $\left|A^{-1} \operatorname{adj} A\right|=...........$
નિશ્ચાયકનો ઉપયોગ કરી $\mathrm{A}(1, 3)$ અને $\mathrm{B}(0, 0)$ ને જોડતી રેખાનું સમીકરણ શોધો અને જો ત્રિકોણ $\mathrm{ABD}$ નું ક્ષેત્રફળ $3$ ચોરસ એકમ થાય તેવું બિંદુ $\mathrm{D}(\mathrm{k}, 0)$ હોય, તો $\mathrm{k}$ શોધો.