Question
જો $S_n = 4 (3^n- 1)$ હોય તો $T_n + 1$ શોધો.

Answer

$S_n = 4(3^n - 1)$
$n = n + 1$ મૂકતાં,
$S_n + 1 = 4(3^{n + 1} - 1)$
હવે,
$T_n+ 1= S_n+ 1 - S_n$
$= 4[(3^{n+1} - 1) – 4 (3^n – 1]$
$= 4[3^{n+1} - 1 - 3^n + 1]$
$= 4[3^n \times 3 - 3^n]$
$= 4[3^n (3 – 1)]$
$= 4[3^n \times 2]$
$= 8(3^n)$
આમ, $\therefore T_{n + 1} = 8 (3^n)$ થાય.
 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની માહિતીનો ઉપયોગ કરી તેનો વિષમતાંક શોધો.
$n =20, \sum x =640 ; \sum x ^{ 2 }=20800$ અને $M=32.2$
$f: A \rightarrow Z , f(x)=2 x-1$ તથા $g: A \rightarrow Z , g(x)=x^2-1$અને $A =\{0,2\}$, તો શું $f$ અને $g$ સમાન વિધેયો છે ?
એક ટેબલ પર આંકડાશાસ્રનાં $4$ અને અર્થશાસ્ત્રનાં $3$ જુદાં જદાં પુસ્તકો ગોઠવેલાં છે. આ પુસ્તકોમાંથી બે પુસ્તકો પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ બે પુસ્તકમાં, બંને પુસ્તકો એક જ વિષયના કેટલી રીતે પસંદ કરી શકાય $?$
દસ અવલોકનોનો સરવાળો $80$ અને અવલોકનોના વર્ગોનો સરવાળો $800$ છે. આ માહિતી પરથી ચલનાંક શોધો.
સરળ યાદચ્છિક નિદર્શન વિશે નોંધ લખો.
એક સપ્તાહના સાત દિવસોમાં એક શાકમાર્કેટમાં આવેલ ટ્રકોની સંખ્યા નીચે પ્રમાણે છે $: \{20, 12, 16, 15, 17, 25, 8\}$ ટ્રકની સંખ્યાનો મધ્યક અને મધ્યસ્થ મેળવી તે પરથી બહુલક શોધો.
સ્તરિત યાદચ્છિક નિદર્શન વિશે નોંધ લખો.
સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો.
$(\sqrt{5}+2)^5-(\sqrt{5}-2)^5$ની કિંમત દ્રીપદી વિસ્તરણની મદદથી મેળવો.
$f: A \rightarrow B, A=\{10,20,30\}, B=\{18,48,98,128,148\}, f(x)=5 x-2$માટે  પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો.