MCQ
જો [$\sum\limits_{i=1}^{2n}{{{\sin }^{-1}}{{x}_{i}}=n\pi ,}$ હોય તો $\sum\limits_{i=1}^{2n}{{{x}_{i}}=................}$
  • A
    $n$
  • $2n$
  • C
    $\frac{2(n+1)}{2}$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: B.
$2n$
B

$- \frac{\pi}{2}\leq \sin^{-1} x < \frac{\pi}{2}$

$\therefore \sin^{-1} x_i= \frac{\pi}{2}$

$\therefore x_i= \sin \frac{\pi}{2}$

$\therefore x_i = 1$ (બધા $i$ માટે)

$\sum_{i=1}^{2n} x_i = 2n$


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે એકમ સદિશોનો સરવાળાનુ મુલ્ય એ તે સદિશોના તફાવતના મુલ્ય કરતા વધારે અને  તે સદિશોના તફાવતના મુલ્યના  $\sqrt 3$ ગણા કરતા ઓછા હોય તો બન્ને સદિશો વચ્ચેનો ખૂણો ક્યા અંતરાલમા આવે ?
જો ${A^2} - A + I = 0$, તો ${A^{ - 1}}$=
જો $P = \mathop {\lim }\limits_{y \to 0} \frac{1}{y}\int\limits_0^\pi {\tan \left( {y\sin x} \right)dx} $ અને $Q = \mathop {\lim }\limits_{n \to \infty } \int\limits_0^n {{{\left( {1 - \frac{x}{n}} \right)}^n}{e^{\frac{x}{3}}}dx,} $ તો
જો $x = y\sqrt {1 - {y^2},} $ તો ${{dy} \over {dx}} = $
ત્રણ સડેલા સફરજન એ સાત સારા સફરજન સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે, અને પાછા મૂક્યા વગર ચાર સફરજન એક પછી એક કાઢવામાં આવે છે. ધારો કે યાદિચ્છક ચલ $X$ એ સડેલા સફરજનની સંખ્યા દર્શાવે છે. જો $\mu$ અને $\sigma^2$ એ $X$ના અનુક્રમે મધ્યક અને વિચરણ દર્શાવે, તો $10\left(\mu^2+\sigma^2\right)=.............$
બિંદુ $P(a, a, a)$ માંથી રેખાઓ $x=y, z=1$ અને $x=$ $-y, z=-1$ પર દોરેલ લંબના લંબપાદ અનુક્રમે $Q$ અને $R$ છે. જો $\angle Q P R$ એ કાટખૂણો હોય તો $12 a^2=$................
જો $\overrightarrow{a},\overrightarrow{b},\overrightarrow{c}$ એ ત્રણ અસમલીય સદિશો અને $\lambda$ એ વાસ્તવિક સંખ્યા છે. તો સદિશો $\overrightarrow{a}+2\overrightarrow{b}+3\overrightarrow{c},\lambda\overrightarrow{b}+\mu\overrightarrow{c}$ અને $(2\lambda-1)\overrightarrow{c}$ એ અસમતલીય બને તે માટે $\lambda$ ની કિમતોની સંખ્યા $.......$ છે.
જો બિંદુઓ $\left( { - 3, - 1,2} \right),\left( {1,4,x} \right)$ અને $\left( { 5, y,8} \right)$ સમરેખ હોય, તો $ x\ $અને$\ y\ $ અનુક્રમે $.......... .$
જો $f(x)\, = {x^2} - x + 5,\,\,x > \frac{1}{2},$ અને $g(x)$ એ તેનું વ્યસ્ત વિધેય છે તો  $g'(7)$ મેળવો.
રેખાઓ $ \frac{x+3}{3} = \frac{y-1}{5} = \frac{z+3}{4} $ અને $ \frac{x+1}{1} = \frac{4-y}{-1} = \frac{z-5}{2} $ વચ્ચેના ખૂણાનું માપ __________ છે.