જો સુરેખ સંહતીઓ $x+y+z =6$ ; $x+2 y+3 z =10$ ; $3 x+2 y+\lambda z =\mu$ ને બે કરતાં વધારે ઉકેલો હોય તો $\mu-\lambda^{2}$ મેળવો.
  • A$11$
  • B$12$
  • C$13$
  • D$15$
JEE MAIN 2020,Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\0&0\end{array}} \right]$ અને $AB = O$ તો $B =$
    View Solution
  • 2
    જો $A$ અને $B$ એ વાસ્તવિક શ્રેણિક છે કે જે $\left[ {\begin{array}{*{20}{c}}
    \alpha &0\\
    0&\beta 
    \end{array}} \right]$ અને $\left[ {\begin{array}{*{20}{c}}
    0&\gamma \\
    \delta &0
    \end{array}} \right]$ ના સ્વરૂપમાં અનુક્રમે આપેલ છે .

    વિધાન $-1$ : $AB - BA$ એ હમેશા સામાન્ય શ્રેણિક છે .

    વિધાન $-2$ : $AB -BA$ એ એકમ શ્રેણિક શક્ય નથી.

    View Solution
  • 3
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}} 3&7\\ 1&2 \end{array}} \right]$ તો $|A^{2011} -5A^{2010}|$ મેળવો.
    View Solution
  • 4
    $\left|\begin{array}{ccc}\cos \alpha \cos \beta & \cos \alpha \operatorname{csin} \beta & -\sin \alpha \\ -\sin \beta & \cos \beta & 0 \\ \sin \alpha \cos \beta & \sin \alpha \sin \beta & \cos \alpha\end{array}\right|$ નું મૂલ્ય શોધો.
    View Solution
  • 5
    જો  $x, y, z$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય તફાવત $d , x \neq 3 d ,$ આપેલ છે અને શ્રેણિક $\left[\begin{array}{ccc}3 & 4 \sqrt{2} & x \\ 4 & 5 \sqrt{2} & y \\ 5 & k & z\end{array}\right]$ નું મૂલ્ય શૂન્ય છે તો  $k ^{2}$ ની કિમંત મેળવો.
    View Solution
  • 6
    જો $\lambda \in R$ માટે સુરેખ સમીકરણ સહિતા 

    $2 x_{1}-4 x_{2}+\lambda x_{3}=1$

    $x_{1}-6 x_{2}+x_{3}=2$

    $\lambda x_{1}-10 x_{2}+4 x_{3}=3$ નો ઉકેલ શક્ય નથી 

    View Solution
  • 7
    જો $A, B$ અને  $C$ ત્રિકોણના ખૂણા હોય તો નિશ્ચાયક $\left| {\begin{array}{*{20}{c}}{ - 1 + \cos B}&{\cos C + \cos B}&{\cos B} \\ {\cos C + \cos A}&{ - 1 + \cos A}&{\cos A} \\ { - 1 + \cos B}&{ - 1 + \cos A}&{ - 1}  \end{array}} \right|$ ની કિમંત મેળવો.
    View Solution
  • 8
    શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&1&0\\1&2&1\\2&1&0\end{array}} \right]$ આપેલ પૈકી કયો સંબંધ સત્ય છે $?$
    View Solution
  • 9
    નિશ્ચાયકનો ઉપયોગ કરી $\mathrm{A}(1, 3)$ અને $\mathrm{B}(0, 0)$ ને જોડતી રેખાનું સમીકરણ શોધો અને જો ત્રિકોણ $\mathrm{ABD}$ નું ક્ષેત્રફળ $3$ ચોરસ એકમ થાય તેવું બિંદુ $\mathrm{D}(\mathrm{k}, 0)$ હોય, તો $\mathrm{k}$ શોધો. 
    View Solution
  • 10
    શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1&0\\1&0&0\\0&0&1\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.
    View Solution