MCQ
જો $\tan ^{ - 1}x + \tan ^{ - 1}y + \tan ^{ - 1}z = \frac{\pi }{2},$ તો
  • A
    $x + y + z - xyz = 0$
  • B
    $x + y + z + xyz = 0$
  • C
    $xy + yz + zx + 1 = 0$
  • $xy + yz + zx - 1 = 0$

Answer

Correct option: D.
$xy + yz + zx - 1 = 0$
d
(d) Given that $\tan ^{ - 1}x + \tan ^{ - 1}y + \tan ^{ - 1}z = \frac{\pi }{2},$

$ \Rightarrow \,\,{\tan ^{ - 1}}\,\left[ {\frac{{x + y + z - xyz}}{{1 - xy - yz - xz}}} \right] = \frac{\pi }{2}$

$ \Rightarrow \,\,\left[ {\frac{{x + y + z - xyz}}{{1 - xy - yz - zx}}} \right] = \tan \frac{\pi }{2} = \frac{1}{0}$

Hence $xy + yz + zx - 1 = 0$.

Trick : $x = y = z = \frac{1}{{\sqrt 3 }},$ so that

${\tan ^{ - 1}}\frac{1}{{\sqrt 3 }} + {\tan ^{ - 1}}\frac{1}{{\sqrt 3 }} + {\tan ^{ - 1}}\frac{1}{{\sqrt 3 }} = \frac{\pi }{2}$

Obviously $ (d)$ holds for these values of  $x, y, z.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 વિધેય $f(x)=x^{3}-a x^{2}+b x-4, x \in[1,2]$ માટે $f^{\prime}\left(\frac{4}{3}\right)=0$ સાથે રોલનું પ્રમેટ પળાતું હોય, તો કમયુક્ત જોડ $(a, b) = ...........$
જો $\int {\frac{{dx}}{{{{\left( {{x^2} - 2x + 10} \right)}^2}}} = A\left( {{{\tan }^{ - 1}}\left( {\frac{{x - 1}}{3}} \right) + \frac{{f\left( x \right)}}{{{x^2} - 2x + 10}}} \right)}  + C$  તો . . . .   (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે)
જો ${\sin ^{ - 1}}\frac{3}{5} + {\cos ^{ - 1}}\left( {\frac{{12}}{{13}}} \right) = {\sin ^{ - 1}}C,$ તો $C =$
જો $f(x) = \left\{ \begin{array}{l}1 + x,\;{\rm{when\,\, }}x \le 2\\5 - x,\,{\rm{when \,\,}}\,x \le 3\end{array} \right.$, તો
$00,01,02,.....,49$ સંખ્યાઓ લખેલ હોય, તેવી $50$ ટીકીટો છે. એક ટીકીટને યાદ્ચ્છીક રીતે ઉપાડવામાં આવે છે પસંદ કરેલ ટીકીટની સંખ્યાના અંકોનો ગુણાકાર શૂન્ય હોય, તેમ આપેલ હોય ત્યારે અંકોનો સરવાળો $8$ થાય તે ઘટનાની સંભાવના $.......$ છે.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}\lambda &1\\{ - 1}&{ - \lambda }\end{array}} \right]$, તો $\lambda$ ની કઈ કિમત માટે ${A^2} = O$ થાય.
જો સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓના યામ $(60,0),(120,0),(60,40),(40,20)$ અને $(20,30)$ હોય તો હેતુલક્ષી વિધેય $z=5 x+10 y$  માટે..

(I) $Z$ ની મહત્તમ કિંમત ... છે.

(ii) $Z$ ની ન્યૂનતમ કિંમત ...... છે. 

(iii) $Z$ ની મહત્તમ કિંમત ક્યા શિરોબિંદુએ મળે છે ?

(iv) $Z$ ની ન્યૂનતમ કિંમત કયા શિરોબિંદુએ મળે છે ?

$\int\limits_{ - 3\pi }^{3\pi } {{{\sin }^2}\,\theta {\mkern 1mu} si{n^2}\,2\,\theta d\theta } $ મેળવો.
ધારોકે એક શાંકવ $C$ બિંદુ $(4,-2)$ માંથી પસાર થાય છે અને $C$ પરનાં કોઈ બિંદુ $P(x, y)$, $x \geq 3$ માટે, ધારોકે શાંકવ $C$ ને ફક્ત બિંદુ $\mathrm{P}$ આગળ સ્પર્શતી રેખા ની ઢાળ કરતા અડધો છે. જો બિંદુ( $(7,1)$ નું $C$ પર નું નાભ્યાંતર $d$ હોય, તો $12 d=$ ............
જો $V = 2i + j - k$ અને $W = i + 3k$ છે. જો $U$ એ એકમ સદીશ છે તો $[U V W]$ ની મહતમ કિમંત મેળવો.