MCQ
જો $\tan A = 2\tan B + \cot B,$ તો $2\tan (A - B) = $
  • A
    $\tan B$
  • B
    $2\tan B$
  • $\cot B$
  • D
    $2\cot B$

Answer

Correct option: C.
$\cot B$
c
(c) $2\,\,\tan \,(A - B) = 2\,\left( {\frac{{\tan A - \tan B}}{{1 + \tan A\tan B}}} \right)$

$ = 2\frac{{(2\tan B + \cot B - \tan B)}}{{1 + (2\,\tan B + \cot B)\,\tan B}} $

$= 2\,\frac{{\tan B + \cot B}}{{2\,(1 + {{\tan }^2}B)}}$

$ = \frac{{\cot B\,({{\tan }^2}B + 1)}}{{(1 + {{\tan }^2}B)}} $

$= \cot B$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${x_1} = 3$ અને $x > 0$ તો $\mathop {\lim }\limits_{n \to \infty } {x_n}  =$
$\left| {\frac{1}{2}({z_1} + {z_2}) + \sqrt {{z_1}{z_2}} } \right| + \left| {\frac{1}{2}({z_1} + {z_2}) - \sqrt {{z_1}{z_2}} } \right|$ =
$A(2,3),B(4,-1)$ અને $C(1,2)$ એ $\triangle ABC$ ના શીરોબીંદુઓ છે.$\triangle ABC$ ના શિરોબિંદુ$A$ માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ શોધો.
સમીકરણ $2^{x + 2} 27^{x/(x - 1)} = 9$ ના બીજ મેળવો.
અહી ત્રણ થેલાઓ $B_1$,$B_2$ અને $B_3$ એવા છે જેમાં અનુક્રમે $2$ લાલ અને $3$ સફેદ,$5$ લાલ અને $5$ સફેદ,$3$ લાલ અને $2$ સફેદ દડાઓ છે થેલા $B_1$ માંથી એક દડો લઈને બીજા થેલા $B_2$ માં મૂકવામાં આવે પછી થેલા $B_2$ માંથી એક દડો લઈ થેલા $B_3$ માં મુકવામાં આવે અને છેલ્લે થેલા $B_3$ માંથી એક દડો લેવામાં આવે છે આ રીતે કેટલી પ્રક્રિયા થાય કે જેમાં પ્રથમ અને દ્રીતીય દડો ફેરવવામાં આવે તે સરખા રંગના હોય ? ( ધારો કે બધા દડાઓ ભિન્ન છે )
સમીકરણ  $2^x + x = 2^{sin \ x} +  \sin x$ ના $[0,10\pi ]$  માં કુલ કેટલા ઉકેલો મળે ?
જો એકજ સમતલમાં આવેલી સંમાતર રેખાઓ ${I_1},\;{I_2},\;{I_3}$ છે.જો કુલ $m$ બિંદુઓ ${I_1},\;n$ બિંદુઓ ${I_2},\;k$ બિંદુઓ ${I_3}$ પર લેવામાં આવે છે,તો બિંદુઓને શિરોબિંદુ લઇને કેટલા મહતમ ત્રિકોણ બનાવી શકાય.                  
રેખાઓ $ax + by + c = 0$, કે જ્યાં $3a + 2b + 4c = 0$ આપેલ હોય તો રેખાઓ . . . . બિંદુ આગળ સંગામી થાય.
સંખ્યાઓ $3,7, x$ અને $y(x>y)$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $10$ છે. તો ચાર સંખ્યાઓ $3+2 \mathrm{x}, 7+2 \mathrm{y}, \mathrm{x}+\mathrm{y}$ અને $x-y$ નો મધ્યક મેળવો.
પહેલા બસો ધન પૂર્ણાકો  પૈકી યાર્દચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવામાં આવે, તો તેને $6$ અથવા $8 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?