MCQ
જો $\tan A = \frac{1}{2},\tan B = \frac{1}{3},$ તો $\cos 2A = $
  • A
    $\sin B$
  • $\sin 2B$
  • C
    $\sin 3B$
  • D
    એકપણ નહી

Answer

Correct option: B.
$\sin 2B$
(b) $A + B = 45^\circ ,$

therefore $2A = 90^\circ - 2B$

$\therefore \cos 2A = \sin 2B$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ? 
$\lim \limits_{x \rightarrow \frac{1}{\sqrt{2}}} \frac{\sin \left(\cos ^{-1} x\right)-x}{1-\tan \left(\cos ^{-1} x\right)}=\dots\dots\dots\dots$ 
રેખા $y = x$ ની સાપેક્ષે $(4, -5)$ ના પ્રતિબિંબના યામ કયા છે ?
$k$ ની કિમતોનો ગણ મેળવો કે જેથી સમીકરણ $4^x - (k + 2)2^x + 2k = 0$ ને બરાબર એક ધન બીજ મળે 
$EXAMINATION$ નાં બધાજ મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થવિહીન શબ્દો બનાવમાં આવે છે તો  આવા શબ્દોમાં  $M$ એ ચોથા સ્થાને આવે તેની સંભાવના મેળવો.
જો ${[x + {x^{{{\log }_{10}}}}^{(x)}]^5}$ ના વિસ્તરણમાં ત્રીજું પદ $10,00,000$ હોય તો $x$ મેળવો.
$a$ અને $b$ એ વાસ્તવિક સંખ્યા છે કે જે $0$ અને $1$ ની વચ્ચે છે. જો ${z_1} = a + i,{z_2} = 1 + bi$ અને ${z_3} = 0$ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય , તો . .. ..
કોઈ સમાંતર શ્રેણી $\left\{ {{a}_{n}} \right\}$ માટે, $a_{1}^2-a_2^2+a_3^2-a_4^2+...........+a_{99}^2-a_{100}^2=.........$
જો $n, n+1, n+2,$ જ્યાં $n \in N,$ ત્રિકોણ $ABC,$ ની બાજુઓ દર્શાવે, જેમાં મહતમ કોણ એ ન્યુનતમ કોષ કરતા બમણો હોઈ,તો $n=$

પહેલાં $20$ પૂર્ણાક સંખ્યા પૈકી ત્રણ પૂર્ણાકો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેમનો ગુણાકાર યુગ્મ આવવાની સંભાવના કેટલી થાય ?