આ પ્રક્રિયામાં પુરોગામી દિશામાં કદમાં વધારો થતો હોવાથી તાપમાનમાં વધારો કરતાં પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે.
$X \rightleftharpoons Y + Z$ $...(i)$
$A \rightleftharpoons 2B$ $...(ii)$
જો $X$ અને $A$નો વિયોજન અંશ સમાન હોય, તો કુલ દબાણે સંતુલન $(i)$ અને $(ii)$ના મૂલ્યોનો ગુણોતર..........