MCQ
જો $\theta = {\tan ^{ - 1}}a,\phi = {\tan ^{ - 1}}b$ અને $ab = - 1,$ તો $\theta - \phi = $
  • A
    $0$
  • B
    $\frac{\pi }{4}$
  • $\frac{\pi }{2}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
$\frac{\pi }{2}$
Given that $\theta = {\tan ^{ - 1}}a$ and $\phi = {\tan ^{ - 1}}b$ and $ab = - 1$.
$ \Rightarrow \tan \theta \tan \phi = - 1$
$ \Rightarrow \tan \theta = - \cot \phi $
$\Rightarrow \theta - \phi = \frac{\pi }{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ સદિશો $\vec{a}=\hat{i}-\hat{j}+3 \hat{k}$ અને $\vec{b}=2 \hat{i}-7 \hat{j}+\hat{k}$ હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો.
ધારો કે  વિધેય $f$ એ  $[\mathrm{a}, \mathrm{b}]$ પર સતત અને $(a, b) $ પર દ્રીતીય વિકલનીય છે. જો દરેક $x \in(a, b)$ ; $f^{\prime}(\mathrm{x})>0$ અને  $f^{\prime \prime}(\mathrm{x})<0,$ હોય તો કોઈક  $\mathrm{c} \in(\mathrm{a}, \mathrm{b})$ ;  $\frac{f(\mathrm{c})-f(\mathrm{a})}{f(\mathrm{b})-f(\mathrm{c})}$  $>$ 
જો બિંદુઓ $(1,2,3)$ અને $(2,3,4)$ ને જોડતી રેખા તથા રેખા $\frac{x-1}{2}=\frac{y+1}{-1}=\frac{z-2}{0}$ વચ્ચેનું ન્યૂનતમ અંતર $\alpha$ હોય,તો $28 \alpha^2=.............$
જો ત્રિકોણમિતીય પ્રતિ વિધેયો મુખ્ય કિંમતો ધરાવે, તો $\cos ^{-1}\left(\frac{3}{10} \cos \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)+\frac{2}{5} \sin \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)\right)=\dots\dots\dots$ 
બિંદુ $(0,2)$ અને  $(0,-2)$ માંથી પસાર થતાં વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો.
જો $A$ એ $2$ કક્ષાવાળો  શૂન્યઘાતી શ્રેણિક હોય તો $A(I_2+A)^{51}$ મેળવો.  $($કે જ્યાં $I_2$ એ $2$ કક્ષાવાળો એકમ શ્રેણિક છે .$)$
વિધેય $f(x) = \frac{x}{{[x]}}$,એ . . . બિંદુએ અસતત છે . ( $[.]$ એ મહતમ પૃણાંક વિધેય છે )
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
  1&0&0 \\ 
  2&1&0 \\ 
  { - 3}&2&1 
\end{array}} \right]\,$ અને  $B = \left[ {\begin{array}{*{20}{c}}
  1&0&0 \\ 
  { - 2}&1&0 \\ 
  7&{ - 2}&1 
\end{array}} \right]$ તો $AB$ મેળવો.
sine અને cosine વિધેયોનાં આલેખો એક બીજાને સંખ્યાબંધ બિંદુઓએ છેદે છે, અને બે ક્રમિક છેદબિંદુઓ વચ્ચે બે આલેખો સમાન ક્ષેત્રફળ $A$ આંતરે છે, તો $A^4 =.........$
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}a&0&0\\0&b&0\\0&0&c\end{array}} \right]$, તો ${A^n} = $