MCQ
જો $\theta=cot^{-1}+2cot^{-1}5+cot^{-1}11,$ તો $cot \ \ \theta=$
  • A
    $\frac{43}{46}$
  • $\frac{46}{43}$
  • C
    $\frac{41}{55}$
  • D
    $\frac{81}{110}$

Answer

Correct option: B.
$\frac{46}{43}$
B


‎ $Q=Cot^{-1}2+Cot^{-1}5+Cot^{-1}11$

$Q=tan^{-1}\frac{1}{2}+tan^{-1}\frac{1}{5}+tan^{-1}\frac{1}{11}$

સુત્ર મુજબ

$Q=tan^{-1}\frac{7}{9}+tan^{-1}\frac{1}{11}$

સુત્ર મુજબ

$Q=tan^{-1}\frac{86}{92}$

$Q=cot^{-1}\frac{46}{43}$

$cot\theta=\frac{46}{43}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે રેખાઓની દિક સંખ્ચાઓ $l, m, n$ અને $m-n, n-l, l-m$ હોય તેવી રેખાઓ વચ્યેના ખૂણાનું માપ ____________ છે.
ધારો કે $ A$  એ વાસ્તવિક ઘટકો વાળો $2$$ \times $$2 $ શ્રેણિક છે. $I$ એ $2$$ \times $$2 $ એકમ શ્રેણિક છે. $A$ ના વિકર્ણીય ઘટકોનો સરવાળોને $tr$$A$ વડે દર્શાવાય તથા ${A^2} = I$ સ્વીકારી લો.

વિધાન $ 1: $ જો $A \ne I,A \ne - I$ તો $\det \left( A \right) = - 1$

વિધાન $2:$  જો $A \ne I,A \ne - I$ તો ${\rm{tr}}\left( A \right) \ne 0$

જો $f(x) = |x - 2|$ તો
વાસ્તવિક સંખ્યાઓ $a, b$ $(a> b>0)$ માટે, જો $\left\{(x, y): x^{2}+y^{2} \leq a^{2}\right.$ અને $\left.\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}} \geq 1\right\}$ નું ક્ષેત્રફળ $=30\,\pi$ અને $\left\{(x, y): x^{2}+y^{2} \geq b^{2}\right.$ અન $\left.\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}} \leq 1\right\}$ નું ક્ષેત્રફળ $=18\,\pi$ હોય,તો $(a-b)^{2}=\dots\dots$
અહી $\mathrm{f}(\mathrm{x})$ એ ત્રિઘાતાંકીય બહુપદી છે કે જેમાં $\mathrm{f}(1)=-10$ $\mathrm{f}(-1)=6$ છે અને  $\mathrm{x}=1$ આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે અને  $f^{\prime}(x)$ એ $x=-1$ આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે તો $f(3)$ ની કિમંત મેળવો.
$\int_0^{\pi /2} {\frac{{\sqrt {\cot x} }}{{\sqrt {\cot x} + \sqrt {\tan x} }}\,dx = } $
વક્ર $\sqrt x + \sqrt y = 1$ નું વિકલન $\left( {{1 \over 4},{1 \over 4}} \right)$ આગળ મેળવો.
બિંદુ $(1,\, - 1)$ માંથી પસાર થતી રેખાનું વિકલ સમીકરણ મેળવો.
બિંદુઓ $(-2, 4, 7)$  અને $(3, -5, 8) $ ના જોડાણનું $yz-$ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે ?
જો $f(x) = {x^n}$ તો  $f(1) - \frac{{f'(1)}}{{1!}} + \frac{{f''(1)}}{{2!}} - \frac{{f'''(1)}}{{3\,!}} + ...... + \frac{{{{( - 1)}^n}{f^n}(1)}}{{n!}}$ ની કિમંત મેળવો.