Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIસુંદર સુંદર1 Mark
Question
જો તમને પાંખો મળે તો તમે શું કરો?
✓
Answer
જો મને પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ને ઊંચે ઊડીને દૂર દૂર પરીઓના દેશમાં પહોંચી જાઉં. મને ગમતા નવા નવા પ્રદેશો જોઈ વળું. અનંત આકાશમાં મુક્ત રીતે વિહર્યા જ કરું
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.