MCQ
જો ………… તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે.
  • A
    AB = BA
  • B
    AB = BA = O
  • C
    AB = O, BA = I
  • AB = BA = I

Answer

Correct option: D.
AB = BA = I
AB = BA = I
શ્રેણિકો A અને B એકબીજાનાં પ્રતિશ્રેણિકો હોય તો અને તો
જ AB = BA = I

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\left( {\int_{\,0}^{\,a} {x\,dx} } \right) \le (a + 4),$ તો
કોઈ વાસ્તવિક સંખ્યા $x$ માટે , $\vec a = 3\hat i + 2\hat j + x\hat k$ અને $\vec b = \hat i - \hat j + \hat k$ આપેલ હોય તો  $\left| {\vec a \times \vec b} \right| = r$ તો જ શક્ય છે જો  . . . .
જો $\frac{1}{f(x)}$ એ $\log [f(x)]^2+c$ નો પ્રતિવિકલિતહોય , તો $f(x)=\ldots \ldots \ldots$
$\int_0^1 {{{\tan }^{ - 1}}x\,dx = } $
જો $f(x)=\left\{\begin{array}{cl}x^3 \sin \left(\frac{1}{x}\right), & x \neq 0 \\ 0, & x=0\end{array}\right.$, તો .................. 
જો $a, b , c \in R$ એવા હોય કે જેથી $a ^{2}+ b ^{2}+ c ^{2}=1$ અને $a \cos \theta=b \cos \left(\theta+\frac{2 \pi}{3}\right)=\operatorname{ccos}\left(\theta+\frac{4 \pi}{3}\right)$ જ્યાં $\theta=\frac{\pi}{9},$ હોય તો સદીશો $a \hat{i}+b \hat{j}+c \hat{k}$ અને $b \hat{i}+c \hat{j}+a \hat{k}$ વચ્ચેનો ખૂણો મેળવો.
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{{1 + \cos 2y}}{{1 - \cos 2x}} = 0$
જો $y = {\tan ^{ - 1}}(\sec x - \tan x)$ તો ${{dy} \over {dx}} = $
$400$ વ્યક્તિઓના એક સમૂહમાં, $160$ વ્યક્તિઓ ધૂમ્રપાન કરે છે અને માંસાહારી છે ; $100$ ધૂમ્રપાન કરે છે અને શાકાહારી છે. તથા બાકીનાં $140$ ધૂમ્રપાન કરતા નથી અને શાકાહારી છે. તેમને છાતીમાં ચોક્કસ પ્રકારની તકલીફ થાય તેની શક્યતા અનુક્રમે $35\,\%, 20\,\%$ અને $10\,\%$ છે. યાદચ્છિક રીતે આ સમૂહમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે અને તેને છાતીમાં ચોક્કસ પ્રકારની તક્લીફ છે તેવું માલૂમ પડે છે. તો પસંદ કરેલ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે અને માંસાહારી છે તેની સંભાવના ..... છે.
વ્રક ${y^2} = x,$ રેખા $y = 4$ અને $y-$ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.