MCQ
જો $\triangle ABC$ માં $m\angle A=90,c,\sin B,\cos B$ સંમેય સંખ્યા હોય, તો ......... .
- ✓$a$ સંમેય છે.
- B$a$ અસંમેય છે.
- C$0$
- D$b$ અસંમેય છે.
$\triangle ABC$ માં $\angle A = 90^0$
$\cos B = \frac{c}{a}$
$c_1\sin B$ અને $\cos B$ સંમેય સંખ્યા.
$a=\frac{c}{\cos B}$ તો $a$ પણ સંમેય સંખ્યા છે.
$\sin B = \frac{b}{a}$
$a=\frac{b}{\sin B}\Rightarrow b=a\sin B$
સંમેય સંખ્યા છે.
તો $b$ પણ સંમેય સંખ્યા છે.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.