MCQ
જો $\triangle ABC$ માં .......... $(sin A + sin B + sin C) (sin A + sinB - sin C) = 3sinA sin B$ હોય તો, $\angle C = .....$
  • A
    $30^0$
  • B
    $45^0$
  • $60^0$
  • D
    $75^0$

Answer

Correct option: C.
$60^0$
C

‎ ‎ અહી, $\triangle ABC$ માં,

$(sin A + sin B + sin C) (sin A + sin B -sin C) = 3sin A sinB$

$\therefore (sin A+ sinB)^2 - sin^2C = 3 sin A sin B$

$\therefore sin^2A + sin^2B - sin^2C = sin A sin B$

$\therefore \frac{1 - cos 2A}{2} + \frac{1 - cos 2B}{2} - \frac{1 - cos 2C}{2} = sin A sin B$

$\therefore \frac{1}{2} - \frac{1}{2} (cos2A + cos2B - cos2C) = sin A sin B$

$\therefore \frac{1}{2} - \frac{1}{2} [2 cos (A + B) cos (A - B) - 2 cos^2C + 1] = sin A sin B$

$\therefore \frac{1}{2}- \frac{1}{2} [(2 cos (\pi - C) cos (A - B) - 2cos^2 C + 1)] = sin A sin B$

$\therefore \frac{-1}{2} [-2 cos C cos (A - B) - 2 cos^2 C] = sinA sin B$

$\therefore cos C [cos (A - B) + cos (\pi - A + B)] = sin A sin B$

$\therefore cos C (2 sin A sin B) = sin A sin B $

$\therefore cos C = \frac{1}{2} $

$\therefore C = 60^0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચલ $x$ એ સમીકરણ $\left| {\sin \,x\,\cos \,x} \right| + \sqrt {2 + {{\tan }^2}\,x + {{\cot }^2}\,x}  = \sqrt 3$ એ ક્યાં અંતરાલમાં આવે છે ?
અચળ ન હોય તેવી $A.P.$ ના $2^{\text {nd }}, 8^{\text {th }}$ અને $44^{\text {th }}$, માં પદો અનુક્રમે $G.P.$ $1^{\text {st }}, 2^{\text {nd }    ~}$ અને $ 3^{\text {rd }}$ છે. જો $A.P.$ નું પ્રથમ પદ $1$ હોય તો પ્રથમ $20$ પદોનો સરવાળો મેળવો
$(\sec A + \tan A - 1)(\sec A - \tan A + 1) - 2\tan A = $
જો $2\,cos\,\theta  + sin\, \theta \, = 1$ $\left( {\theta  \ne \frac{\pi }{2}} \right)$ , તો  $7\, cos\,\theta + 6\, sin\, \theta $ = .....
શ્રેણી $\frac{1}{1-3 \cdot 1^2+1^4}+$ $\frac{2}{1-3 \cdot 2^2+2^4}+\frac{3}{1-3 \cdot 3^2+3^4}+\ldots$ એ  $10$ પદો સુધીનો સરવાળો મેળવો.
વર્તૂળ${x^2} + {y^2} = 9$ને બિંદુ $(4,3)$ માંથી સ્પર્શક દોરવામાં આવે છે.તો આ બિંદુ અને સ્પર્શકથી વર્તૂળ પરના સ્પર્શબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
જો  $x$ એ સમીકરણ $\sqrt {2x + 1}  - \sqrt {2x - 1}  = 1, \left( {x \ge \frac{1}{2}} \right)$ નો ઉકેલ હોય તો  $\sqrt {4{x^2} - 1} $ ની કિમત મેળવો. 
શબ્દ $ENDEANOEL$ ના અક્ષરોના કેટલા ક્રમચયોના છેલ્લા પાંચ સ્થાનમાં  $D, L$ કે $N$ નથી?
જો $\alpha ,\beta $ એ સમીકરણ ${x^2} + px + 1 = 0$ અને $\gamma ,\delta $ એ સમીકરણ ${x^2} + qx + 1 = 0$ ના બીજ હોય તો ${q^2} - {p^2}$= 
જો સમીકરણ $0 \le x < 2\pi $ તો સમીકરણ $\cos x + \cos 2x + \cos 3x + \cos 4x = 0$ ને સંતોષતી $x$ ની વાસ્તવિક કિંમતોની સંખ્યા . . . . . .છે.