MCQ
જો $\vec a $ અને $\vec b $ એ બે એકમ સદિશ છે.જો સદિશ $\vec c=\vec a+2\vec b $ અને $\vec d=5\vec a-4\vec b $ એ પરસ્પર લંબ હોય તો $\vec a$ અને $\vec b$ વચ્ચેનો ખૂણો મેળવો.
- A$\frac{\pi }{6}$
- B$\;\frac{\pi }{2}$
- ✓$\;\frac{\pi }{3}$
- D$\;\frac{\pi }{4}$
