MCQ
જો $\vec a = \hat i - \hat j,$ $\vec b = \hat i + \hat j + \hat k$ અને $\vec c$ એ સદીશો છે કે જેથી $\vec a \times \vec c + \vec b = 0$ અને $\vec a.\vec c = 4$ તો ${\left| {\vec c} \right|^2}$ મેળવો.
  • $\frac{{19}}{2}$
  • B
    $9$
  • C
    $8$
  • D
    $\frac{{17}}{2}$

Answer

Correct option: A.
$\frac{{19}}{2}$
a
$a=\hat{i}-\hat{j}, b=\hat{i}+\hat{j}+\hat{k}, c=x \hat{i}+y \hat{j}+z \hat{k}$

$\vec{a} \times \vec{c}+\vec{b}=0$

$ \Rightarrow \left| {\begin{array}{*{20}{c}}
{\hat i}&{\hat j}&{\hat k}\\
1&{ - 1}&0\\
x&y&z
\end{array}} \right|$

$+(\hat{i}+\hat{\bar{j}}+\hat{k})=0$

$\hat{i}(-z)-\hat{j}(z)+\hat{k}(y+x)$

$\Rightarrow 1-z=0 \Rightarrow z=1$

$\text { Also } x+y=-1, \text { and } \vec{a} \cdot \vec{c}=4 \Rightarrow x-y=4$

$\Rightarrow x=\frac{3}{2}, y=\frac{5}{2}$

$\therefore|\overrightarrow{\mathrm{c}}|^{2}=x^{2}+y^{2}+z^{2}$

$=\frac{9}{4}+\frac{25}{4}+1=\frac{38}{4}=\frac{19}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે ${I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).$ જો ${I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C$, જયાં $C$ સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ $\left( {a,b} \right)$ બરાબર . . . છે.
જો સમીકરણ સંહતી $\alpha x+y+z=5, x+2 y+$ $3 z=4, x+3 y+5 z=\beta$ને અસંખ્ય ઉકેલો હોય તો,ક્રમયુક્ત જોડ $(\alpha, \beta)=\dots\dots\dots\dots$
શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}2&3&1&4\\0&1&2&{ - 1}\\0&{ - 2}&{ - 4}&2\end{array}} \right]$ નો રેન્ક મેળવો.
એક પદાર્થકણ પર બે બળ $4\hat i + \hat j - 3\hat k$ અને $3\hat i + \hat j - \hat k$ લાગવાથી તેનું $\left( {1,2,3} \right)$ બિંદુએથી $\left( {5,4,1} \right)$ બિંદુએ સ્થાનાંતર થાય, તો થયેલ કાર્ય $............ .$
જો $f :[-3,1] \rightarrow R$ એ

$f(x)=\left\{\begin{array}{ll} \min \left\{(x+6), x^{2}\right\}, & -3 \leq x \leq 0 \\ \max \left\{\sqrt{x}, x^{2}\right\}, & 0 \leq x \leq 1 \end{array}\right.$ આપેલ છે.

જો $y = f ( x )$ અને $x$ -અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $A$ હોય તો $6 A$ ની કિમંત મેળવો.

જો $f(x) = x^2 + 2bx + 2c^2$ અને  $g(x) = -x^2 -2cx + b^2$ એવા મળે કે જેથી $\min . f(x) > \max . g(x),$ થાય તો $b$ અને $c$ વચ્ચેનો સંબંધ મેળવો. 
જો વ્રક ${y^2} = 4ax$ અને $y = mx$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ${a^2}/3,$ હોય તો $m$ મેળવો.
વક્રો $y = \ln x , \, y = \ln |x|$, $y = \,|\ln x|$ અને $y = \,|\ln |x||$ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ......... $sq. \,unit$ મેળવો.
જો$\overline {AB} \,\,||\,\,\overline {CD} $ તો ચાર બિંદુ $A,\,\,B,\,\,C$ અને $D$ ઓના સ્થાન સદિશો અનુક્રમે $2i + j, \,\, i - 3j,\,\, 3i + 2j$ અને $i + \lambda\,\,j$ હોય, તો $\lambda$ નું મુલ્ય …..
જો $\sin ^{-1} \frac{\alpha}{17}+\cos ^{-1} \frac{4}{5}-\tan ^{-1} \frac{77}{36}=0,0 < \alpha < 13$ હોય, તો $\sin ^{-1}(\sin \alpha)+\cos ^{-1}(\cos \alpha)=........$