MCQ
જો વિધેય  $f(x) = \left\{ \begin{array}{l}
{\tan ^{ - 1}}x;x < 1\\
{\sec ^{ - 1}}x + \lambda ;x \ge 1
\end{array} \right.$ ને $x = 1$ આગળ સ્થાનીય ન્યુન્તમ કિમત મળે તો $\lambda$ નો વિસ્તારગણ મેળવો. 
  • A
    $\left( {0,\frac{\pi }{4}} \right]$
  • B
    $\left[ {0,\frac{\pi }{4}} \right)$
  • C
    $\left( { -  \infty ,\frac{\pi }{4}} \right]$
  • $\left( { -  \infty ,\frac{\pi }{4}} \right)$

Answer

Correct option: D.
$\left( { -  \infty ,\frac{\pi }{4}} \right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $\mathrm{f}(\mathrm{x})$ એ $3$ ઘાતાંક વાળી બહુપદી છે કે જેથી  $\mathrm{k}=2,3,4,5 $ માટે $\mathrm{f}(\mathrm{k})=-\frac{2}{\mathrm{k}}$ થાય છે તો  $52-10 \mathrm{f}(10)$ ની કિમંત મેળવો.
$A = \left[ {\begin{array}{*{20}{c}}4&6&{ - 1}\\3&0&2\\1&{ - 2}&5\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}2&4\\0&1\\{ - 1}&2\end{array}} \right],\,\,C = \left[ {\begin{array}{*{20}{c}}3\\1\\2\end{array}} \right]$, તો ક્યૂ સમીકરણ વ્યખ્યાયિત નથી.
રેખા $x = y = z$ ને સમાંત૨ બિંદુ $(1,-5,9)$ નું સમતલ $x - y + z = 5$ થી અંત૨ $........ .$
અંતરાલ $(0,\,\pi )$ માં વિધેય $\phi (x) $ એ સમીકરણ $y' = 1 + {y^2},\,\,y(0) = 0 = y(\pi )$ નું સમાધાન કરે છે તો $\phi (x) =$
દ્રીધાત સમીકરણ $a x^2+b x+c=0$ નાં સહગુણકો $a, b, c$ એ ગણ $\{1,2,3,4,5,6\}$ માંથી છે. જો આ સમીકરણનો એક વાસ્તવિક બીજ બીજા કરતા મોટો હોવાની સંભાવના $p$ હોય, તો $216 p=$ ............ 
વિકલ સમીકરણ $(1 + {x^2})\frac{{dy}}{{dx}} = x$ નો ઉકેલ મેળવો.
જો $A=diag[a \ \ b \ \ c \ \ d],$ તો $A^n=.........,n\in N$
શ્રેણિક પદ્ધતિથી નીચેનાં સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવો : $ 3 x-2 y+3 z =8 \,;\,2 x+y-z =1 \,;\,4 x-3 y+2 z =4$
રેખા $\frac{{x - 4}}{1} = \frac{{y - 2}}{1} = \frac{{z - k}}{2}$ સમતલ $2x - 4y + Z= 7$ પરછે,જો $k =\ .........$
$\int_0^{\pi /2} {\frac{{\sin x}}{x}\,dx} $ અને $\frac{\pi }{2}$ માંથી કોણ મોટું છે ?