MCQ
જો વિધેય $f:N \to Z$ ; $f(n) = \left\{ \begin{array}{l}\frac{{n - 1}}{2},\;{\rm{when}}\;n\;{\rm{is}}\;{\rm{odd}}\\ - \frac{n}{2},\;{\rm{when\, }}n{\rm{\, is\, even}}\end{array} \right.$ એ ...
  • A
    એક-એક છે અને વ્યાપ્ત નથી
  • B
    એક-એક નથી અને વ્યાપ્ત છે.
  • એક-એક અને વ્યાપ્ત
  • D
    એક-એક અને વ્યાપ્ત બંને નથી

Answer

Correct option: C.
એક-એક અને વ્યાપ્ત
c
(c) $f:N \to I$

$f(1) = 0,\,f(2) = - 1,\,f(3) = 1,\,f(4) = - 2,\,f(5) = 2$

and $f(6) = - 3$ so on.

In this type of function every element of set $A$ has unique image in set $B$ and there is no element left in set $B$. 

Hence $f$ is one-one and onto function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\overrightarrow{OA}$ અને $\overrightarrow{OB}$ એ ત્રિકોણની બે બાજુઓ છે તથા મધ્યગા  $\overrightarrow{AM}$ એ ખૂણા દ્રિભાજક $\overrightarrow{OL}$ ને લંબ હોય અને $\left| \overrightarrow{AM} \right|:\left| \overrightarrow{OL} \right|=1:2$ હોય તો $\overrightarrow{OA}$ અને  $\overrightarrow{OB}$ વચ્ચેનો ખૂણો મેળવો. 
$\int \limits_{\frac{3 \sqrt{2}}{4}}^{\frac{3 \sqrt{3}}{4}} \frac{48}{\sqrt{9-4 x^2}} d x=...........$
જો $y = {{\sqrt {{x^2} + 1} + \sqrt {{x^2} - 1} } \over {\sqrt {{x^2} + 1} - \sqrt {{x^2} - 1} }}$, તો ${{dy} \over {dx}} = $
ગોળાકાર પરપોટાની વક્રસપાટીનું ક્ષેત્રફળ $2 $ સેમી $^2/$ સેકન્ડના દરથી વધે છે. જ્યારે પરપોટાની ત્રિજ્યા $6$  સેમી હોય ત્યારે ........ $cm^3/sec$ દરથી પરપોટાનું ઘનફળ વધે છે.
 $x$ ની બધી કિમતો ધરાવતો ગણ મેળવો.

$\frac{{{x^4} - 4{x^3} + 3{x^2}}}{{({x^2} - 4)({x^2} - 7x + 10)}} \ge 0$

ધારો કે વાસ્તવિક સંખ્યા $a,b,c$ એ શ્રેણિક સમીક૨ણ $[a,b,c] \left[\begin{matrix}1 & 9 & 7 \\8 & 2 & 7 \\7 & 3 & 7\end{matrix} \right] = [0,0,0]$ નું સમાધાન ક૨ે છે. $x^3-1=0$ નો ઉકેલ $\omega$ હોય અને $lm(\omega)>0$ છે. જો $a=2$ હોય તો $\frac{3}{\omega^a}+ \frac{1}{\omega^b}+ \frac{3}{\omega^c}= \ .....$
વક્ર $y = {x^2},$ પરનું બિંદુ કે જેનો સ્પર્શકનો ઢાળ એ બિંદુના $x$ યામ બરાબર હોય તો એ બિંદુ $...........$
જો $f(x) = e^x - e^{-x} + cosx$, હોય તો $f(x)$ એ
જો $f(x)=\begin{cases}\frac{(5^x-1)^3}{\sin\left(\frac{x}{a}\right)\log\left(1+\frac{x^2}{3}\right)}, &x\ne0\\9(\log5)^3 ,& x= 0\end{cases}$એ $x=0$ આગળ સતત હોય તો $a=....................... $
જો $m$ એ $n$ નો ગુણક હોય તો $m$ અને $n$ વચ્ચે સંબંધ હોય તો આપેલ સંબંધએ . ..