MCQ
જો $f(x) = e^x - e^{-x} + cosx$, હોય તો $f(x)$ એ
  • હમેશા વધતુ વિધેય છે.
  • B
    હમેશા ઘટતુ વિધેય છે
  • C
    $x = 0$ આગળ વિકલનીય નથી
  • D
    $x = 1$ આગળ સ્થાનીય મહત્તમ થાય

Answer

Correct option: A.
હમેશા વધતુ વિધેય છે.
a
$f'(x) = (e^x - e^{-x}) - sinx$ alwasys positive and three an increasing function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{ - a}^a {\sin x\,f(\cos x)\,dx = } $
જો $f(x) = \left\{ \begin{array}{l}{x^p}\sin \frac{1}{x},x \ne 0\\0\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,x = 0\end{array} \right.$ તો $f(x)$ એ $x = 0$ માટે સતત છે પરંતુ વિકલનીય ન હોય તો . . .
વિધેય $y = 2{x^3} - 9{x^2} + 12x - 6$ એ. . . .અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે .
જો ત્રિકોણમિતીય પ્રતિ વિધેયો મુખ્ય કિંમતો ધરાવે, તો $\cos ^{-1}\left(\frac{3}{10} \cos \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)+\frac{2}{5} \sin \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)\right)=\dots\dots\dots$ 
$\left[\frac{d}{d x} \sec ^{-1} x\right]_{x=-3}=\ldots \ldots \ldots$
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\log _{e}\left(\frac{d y}{d x}\right)=3 x+4 y$ નો ઉકેલ છે અને  $y(0)=0$ આપલે છે  અને જો  $y\left(-\frac{2}{3} \log _{e} 2\right)=\alpha \log _{e} 2$ હોય તો  $\alpha$ ની કિમંત મેળવો.
જો $f(x) = e^x - e^{-x} + cosx$, હોય તો $f(x)$ એ
જો $f: Q \rightarrow R , f( x )=\frac{2 x -1}{2}$ અને $g : Q \rightarrow R , g ( x )= x +2$ આપેલ વિઘેય હોય, તો $\text{(gof)}\left(\frac{3}{2}\right)=\ ............$
સદિશો $\overrightarrow{a}, \ \overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ માટે જો $\left[\overrightarrow{a}\overrightarrow{b}\overrightarrow{c}\right]=0$ તો $.......... .$
$\int_{0}^{\infty}\frac{x\log x}{(1+x^2)^2}dx=\ .......$