MCQ
જો વિકલ સમીકરણ $\frac{d y}{d x}+e^{x}\left(x^{2}-2\right) y=\left(x^{2}-2 x\right)\left(x^{2}-2\right) e^{2 x}$ નો ઉકેલ $y(0)=0$ નું સમાધાન કરે,તો $y(2)$ નું મૂલ્ય$\dots\dots\dots$છે.
  • A
    $-1$
  • B
    $1$
  • C
    $0$
  • D
    $e$

Answer

$\text { I.F. }=e^{\int e^{x}\left(x^{2}-2\right) d x}=e^{\int e^{x}\left(x^{2}-2 x+2 x-2\right)} d x$

$=e^{e^{x}\left(x^{2}-2 x\right)}$

$\text { y. } e^{e^{x}\left(x^{2}-2 x\right)}=\int e^{e^{x}\left(x^{2}-2 x\right)} e^{x}\left(x^{2}-2 x\right)\left(x^{2}-2\right) e^{x} d x$

Let $e^{x}\left(x^{2}-2 x\right)=t$

So,  $y \cdot e^{e^{c^{4}\left(x^{2}-2 x\right)}}=\int e^{t} \cdot t d t$

At $x =0, t =0$

$x =2, t =0$

$= t \cdot e ^{ t }- e ^{ t }+ c$

$x =0 ; 0 \cdot 1=0-1+ c \Rightarrow c =1$

for $x =2 ; y \cdot 1=0-1+1=0$

$y(2)=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વક્ર $xy + ax + by = {0}$ ને $\left( {1,1} \right)$ આગળનો સ્પર્શકો $X - $ અક્ષ સાથે $\tan^{-1}\ 2$ માપનો ખૂણો બનાવે, તો $\frac{{a + b}}{{ab}} =\ ...........$
$2 $ એકમ લંબાઇવાળા તારને બે ભાગમાં કાપીને તેમને ક્રમશ: વાળીને $x$ એકમ બાજુવાળો એક ચોરસ અને $ r$  ત્રિજયાવાળું એક વર્તૂળ બનાવવામાં આવે છે. જો બનાવેલ ચોરસ અને વર્તૂળનો ક્ષેત્રફળોનો સરવાળો ન્યૂનતમ થાય,તો. . . . .
ધારો કે $y=y(x)$ એ. વિકલ સમીકરણ $\left(3 y^2-5 x^2\right) y d x+2 x\left(x^2-y^2\right) d y=0$ નો એવો ઉકેલ છે જેથી $y(1)=1$ થાય તો  $\left|(y(2))^3-12 y(2)\right|=.............$.
જો $a+x=b+y=c+z+1,$ જ્યાં $a, b, c, x, y, z$ એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો $\left|\begin{array}{lll}x & a+y & x+a \\ y & b+y & y+b \\ z & c+y & z+c\end{array}\right|$ ની કિમત શોધો 
$x - $ અક્ષ અને વ્રક $y = \sin x$ તથા $x = 0,\, x = \pi $ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
વક્ર $y=1-e^{\frac{x}{2}}$ એ $y$ અક્ષને છેદે તો સ્પર્શકનું સમીકરણ $ =\ ......$
ધારીકે $y=3 x, 2 y=27-3 x$ અને $y=3 x-x \sqrt{x}$ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $A$ છે. તો $10 \mathrm{~A}=$............
એક પેટીમાં $ 15 $ લીલા અને $10 $ પીળા રંગના દડા છે. જો $10$ દડાઓ પુરવણી સહિત એક પછી એક યાર્દચ્છિક રીતે પસંદ કરાવામાં આવે છે , તો પસંદ થયેલ લીલા રંગના દડાની સંખ્યાનું વિચરણ . . . . છે.
જો (3, 5), (2, 2) અને (k, 2) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય, તો kનું મૂલ્ય ________.
મૂલ્ય મેળવો : $\tan ^{-1}(1)+\cos ^{-1}\left(-\frac{1}{2}\right)+\sin ^{-1}\left(-\frac{1}{2}\right)$