MCQ
જો વર્તુળ $x^2 + y^2 - 6x - 8y + (25 - a^2)\, = 0$ એ $x$ અક્ષને સ્પર્શે તો $a$ = ..... 
  • A
    $0$
  • B
    $ \pm 4$
  • C
    $ \pm 2$
  • D
    $ \pm 3$

Answer

${x^2} + {y^2} - 6x - 8y + \left( {25 - {a^2}} \right) = 0$

Radius $ = 4 = \sqrt {9 + 16 + \left( {25 - {a^2}} \right)} $

$ \Rightarrow a =  \pm 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to a} \frac{{({x^{ - 1}} - {a^{ - 1}})}}{{x - a}} = $
રેખા $x+\sqrt{3} y=2 \sqrt{3}$ એ નીચેના પૈકી કયા વક્રનો બિંદુ $\left(\frac{3 \sqrt{3}}{2}, \frac{1}{2}\right)$ આગળનો સ્પર્શક બને ?
જો $f:R\rightarrow R, f(x)=x|x|$ તથા $g:R\rightarrow R, g(x)= \sin x$ હોય તો $(gof)(x)= ...........$ જ્યાં $x<0.$
$e^{i(2k cot^{-1}m)} \left(\frac{mi + 1}{mi - 1}\right)^k = ......$   જ્યાં  $k \ \in \ Z, m >0$
જો $\alpha  , \beta $ એ બે વાસ્તવિક સંખ્યાઓ મળે કે જેથી $\alpha^2 + \beta^2$ = $ 5$ અને $3(\alpha^5 +  \beta^5) = 11$$(\alpha^3 + \beta^3)$,થાય તો $\alpha  \beta$ ની કિમત મેળવો 
જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $cn(n -1)$ , જ્યાં $c \neq 0$ , હોય તો આ પદોના વર્ગોનો સરવાળો મેળવો 
જો સમીકરણ $x^2 - 8x + (a^2 - 6a) = 0$ ના બીજ વાસ્તવિક હોય તો ....
જો $cot \alpha + tan \alpha = p$ અને $sec \alpha - cos \alpha = q$ ,તો $\left(p ^2 q\right)^{\frac{2}{3}} - \left(pq ^2\right)^{\frac{2}{3}} = .......$
$\left\{-2,2\right\}\rightarrow \left\{1,3\right\}$ ૫૨ એક - એક સંગતતા ધરાવતા બે ભિન્ન સુરેખ વિધેયો નીચેનામાંથી કયા હોઈ શકે ?
$(2n)!$ ને ...... રીતે લખી શકાય.