MCQ
$(2n)!$ ને ...... રીતે લખી શકાય.
  • A
    $2^n.n!$
  • B
    $1\cdot3\cdot5 ........ (2n-1)$
  • C
    $2^n\left\{1\cdot3\cdot5 ........ (2n-1)\right\}$
  • $2^n\left\{1\cdot3\cdot5 ........ (2n-1)\right\}n!$

Answer

Correct option: D.
$2^n\left\{1\cdot3\cdot5 ........ (2n-1)\right\}n!$
D

$(2n)! = 1\cdot2\cdot3\cdot4 .... (2n-1) \cdot2n$

$= 2\cdot4 ..... (2n) \cdot1\cdot3\cdot5 ... (2n-1)$

$= (2 \times 1) \cdot (2 \times 2) ... (2 \times n) \cdot 1\cdot3\cdot5 ... (2n-1)$

$= (2 \times 2 \times .... \times n $ વખત) $(1\cdot 3 \cdot 5 \cdot ..............(2n-1)$) $\left\{1\cdot3\cdot 5 .... (2n-1)\right\}$

$= 2^n \cdot\left\{1\cdot3\cdot5.... (2n-1)\right\} n!$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $Z_1$ અને  $Z_2$ એ બે સંકર સંખ્યા છે

વિધાન $1:$ $\left| {{Z_1} - {Z_2}} \right|\, \ge \left| {{Z_{_1}}} \right|\, - \,\left| {{Z_{_2}}} \right|$

વિધાન $2:$ $\left| {{Z_1} + {Z_2}} \right|\, \le \left| {{Z_{_1}}} \right|\, + \,\left| {{Z_{_2}}} \right|$

આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ પ્રદેશ નીચેનામાંથી શું દર્શાવે છે ?

$'BHARAT'$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $B$ અને $H$ ક્યારેય સાથે આવતા ન હોય ?
જો $<{{a}_{n}}>$ એ સમાંતર શ્રેણી હોય, તો$D=\left| \begin{matrix} {{a}_{p}} & {{a}_{q}} & {{a}_{r}} \\ p & q & r \\ 1 & 1 & 1 \\ \end{matrix} \right|=.........$
લીપવર્ષના ફેબ્રુઆરી મહિનામાં $5$ રવિવાર આવવાની સંભાવના ......... થાય.
${(8)^{1/3}}$ = . . .
સમીકરણ $ln(lnx)$ = $log_xe$ ના કેટલા ઉકેલો મળે?
$|\sin 2x|$ નો આવર્તમાન મેળવો.
જો બિંદુ$\left( { - \,\sqrt 8 ,\,\,\sqrt 8 } \right)$ માંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે $135°$ નો ખૂણો બનાવતી રેખા, વર્તૂળ $x = 5\ cos\ \theta , y\ = 5\ sin\ \theta$ ને $A$ અને $B$ બિંદુ આગળ છેદે, તો જીવા $AB$ ની લંબાઈ ?
સંખ્યા $12345$ ના બધા અંકોનો ઉપયોગ કરીને એવી કેટલી સંખ્યા બનાવી શકાય કે જેથી ઓછામાઓછા ત્રણ અંકો તેના સ્થાને ન આવે ?