MCQ
જો $x =1$ એ વિધેય $f(x)=\left(3 x^{2}+a x-2-a\right) e^{x},$ એ નિર્ણાયક કિમત હોય તો
- ✓વિધેય $f$ એ $x =1$ આગળ સ્થાનીય ન્યૂનતમ અને $x =-\frac{2}{3}$ આગળ સ્થાનીય મહત્તમ થાય
- Bવિધેય $f$ એ $x =1$ આગળ સ્થાનીય મહત્તમ અને $x =-\frac{2}{3}$ આગળ સ્થાનીય ન્યૂનતમ થાય
- Cવિધેય $f$ એ $x =1$ આગળ અને $x =-\frac{2}{3}$ આગળ સ્થાનીય ન્યૂનતમ થાય
- Dવિધેય $f$ એ $x =1$ આગળ અને $x =-\frac{2}{3}$ આગળ સ્થાનીય મહત્તમ થાય
