MCQ
ધારો કે $\vec a ,\,\vec b ,\vec c $ ત્રણ શૂન્યેત્તર સદિશો છે જે જોડીમાં અસમરેખ છે. જો $\vec a + \,3\,\vec b $ એ $\vec c $ અને $\vec b \, + \;2\,\vec c $ એ $\vec a $ સાથે સમરેખ હોય, તો $\vec a + \,3\,\vec b \,\, + 6 \vec c $ ની કિમંત મેળવો.
- A$\vec a + \,\vec c $
- B$\vec a $
- C$\vec c $
- D$\vec 0 $